GU/670318b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કોમાં અમૃત બિંદુ બોલે છે

Revision as of 14:21, 26 April 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
પ્રભુપાદ: બે સૂત્રો છે. એક હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. અને બીજું ટૂંકું છે, હરિ બોલ, હરિ બોલ. તમે તેનો પણ અભ્યાસ કરી શકો છો. હરિ બોલ.

ભક્ત: હરિ બોલ.
પ્રભુપાદ: હા. હરિ... તે હરે કૃષ્ણનું ટૂંકું રૂપ છે. હા. હરિ બોલ. હરિ બોલ મતલબ 'હરિનો, અથવા ભગવાનનો, ધ્વનિ' હરિ બોલ. તો જ્યારે પણ કોઈ ભેટ થાય, ચૈતન્ય મહાપ્રભુ તેમના હાથ ઉપર કરીને બોલતા, 'હરિ બોલ'.

670318 - ભાષણ - ચૈ.ચ. આદિ ૭.૧૪૯-૧૭૧ - સાન ફ્રાન્સિસ્કો