GU/670322 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"હવે તમે તમારા કામથી ખુશ થવાનો પ્રયાસ કરી રહ્યા છો. દરેક વ્યક્તિ તેના કામથી ખુશ રહેવાનો પ્રયાસ કરી રહ્યો છે. એક માણસ, સામાન્ય કામદાર, તે પણ કામ કરીને ખુશ થવાનો પ્રયત્ન કરી રહ્યો છે, અને એક મહાન મૂડીવાદી પણ તે ખુશ રહેવાનો પ્રયાસ કરી રહ્યો છે તેમના કામ દ્વારા. પણ ભગવદ્ ગીતા કહે છે કે તેઓ કયા અર્થમાં ખુશ રહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે? તેઓ શરીર કે ઈન્દ્રિય સંતોષથી ખુશ રહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે.પરંતુ તમે તમારી ઇન્દ્રિયોને સંતોષવા માટે ક્યાં સુધી સક્ષમ હશો? તમારી રુચિ જુદી છે: સંતોષ નહીં. તમારી રુચિ એ છે કે તમારે તે શોધવાનું છે કે તમે શું છો. તેથી ભગવદ્ ગીતામાં તેનું વર્ણન ખૂબ સરસ રીતે કરવામાં આવ્યું છે કે તમે આ ચેતના છો. "
670322 - ભાષણ સબ ૦૭.૦૭.૪૬ - સાન ફ્રાન્સિસ્કો‎