GU/670327 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670327SB-SAN_FRANCISCO_ND_01.mp3</mp3player>|"જો આપણે ધ્યાનપૂર્વક સાંભળીએ, તો ત્યાં ધ્યાન હોવું જ જોઈએ. અને પૂજા. પૂજા એટલે પૂજા. આ યુગમાં ઉપાસનાની સરળ પ્રક્રિયા આ કામગીરી છે કારણ કે આપણે કરી રહ્યા છીએ. જપ, શ્રવણ અને કેટલાક ફળ, ફૂલો અર્પણ કરી અને આ મીણબત્તી બતાવી રહ્યા છીએ. આ સરળ છે, બસ. ત્યાં છે ... વૈદિક સાહિત્ય અનુસાર પૂજા કરવા માટે ઘણા પરફેસર્સ છે ..., ચોસઠ વસ્તુ. આ યુગમાં તે શક્ય નથી. તો આ બધુ ઠીક છે. તેથી આ પ્રક્રિયા તમને સંપૂર્ણ સત્યને સમજાવશે. તમે ફક્ત આ સિદ્ધાંતને અનુસરો, એક ધ્યાન સાથે, તમારું ધ્યાન કોઈપણ અન્ય વિષય તરફ વાળ્યા વિના. જો તમે આ સિધ્ધાંતનું પાલન કરો છો, તો એકે માનસ, સાંભળવું, જાપ કરવો, વિચારવું અને પૂજા કરવી ... આ સરળ પ્રક્રિયા. આ શ્રીમદ-ભાગવતમનું મનાઈ હુકમ છે."|Vanisource:670327 - Lecture SB 01.02.14-16 - San Francisco|670327 - ભાષણ સબ ૦૧.૦૨.૧૪-૧૬ - સાન ફ્રાન્સિસ્કો‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/670326 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|670326|GU/670327b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|670327b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670327SB-SAN_FRANCISCO_ND_01.mp3</mp3player>|"જો આપણે ધ્યાનપૂર્વક સાંભળીએ, તો પછી ધ્યાન કરવું જ જોઈએ. અને પૂજા. આ યુગમાં ઉપાસનાની સરળ પ્રક્રિયા છે જે આપણે કરી રહ્યા છીએ - જપ, શ્રવણ અને થોડાક ફળ, ફૂલ અર્પણ કરવા અને દીવો કરવો. આ સરળ છે, બસ. વૈદિક સાહિત્ય અનુસાર પૂજા કરવા માટે ઘણા નિયમ છે, ચોસઠ વસ્તુ. આ યુગમાં તે શક્ય નથી. તો આ બધુ ઠીક છે. તો આ પ્રક્રિયા તમને પરમ ભગવાનને સમજાવશે. તમે ફક્ત આ સિદ્ધાંતને અનુસરો, એકેન મનસા, એક ધ્યાન સાથે, તમારું ધ્યાન કોઈપણ અન્ય વિષય તરફ વાળ્યા વિના. જો તમે આ સિધ્ધાંતનું પાલન કરો છો, એકેન મનસા, સાંભળવું, જપ કરવો, સ્મરણ કરવું અને પૂજા કરવી... આ સરળ વિધિ. આ શ્રીમદ-ભાગવતમની આજ્ઞા છે." |Vanisource:670327 - Lecture SB 01.02.14-16 - San Francisco|670327 - ભાષણ શ્રી.ભા. ૦૧.૦૨.૧૪-૧૬ - સાન ફ્રાન્સિસ્કો‎}}

Latest revision as of 05:06, 30 April 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જો આપણે ધ્યાનપૂર્વક સાંભળીએ, તો પછી ધ્યાન કરવું જ જોઈએ. અને પૂજા. આ યુગમાં ઉપાસનાની સરળ પ્રક્રિયા છે જે આપણે કરી રહ્યા છીએ - જપ, શ્રવણ અને થોડાક ફળ, ફૂલ અર્પણ કરવા અને દીવો કરવો. આ સરળ છે, બસ. વૈદિક સાહિત્ય અનુસાર પૂજા કરવા માટે ઘણા નિયમ છે, ચોસઠ વસ્તુ. આ યુગમાં તે શક્ય નથી. તો આ બધુ ઠીક છે. તો આ પ્રક્રિયા તમને પરમ ભગવાનને સમજાવશે. તમે ફક્ત આ સિદ્ધાંતને અનુસરો, એકેન મનસા, એક ધ્યાન સાથે, તમારું ધ્યાન કોઈપણ અન્ય વિષય તરફ વાળ્યા વિના. જો તમે આ સિધ્ધાંતનું પાલન કરો છો, એકેન મનસા, સાંભળવું, જપ કરવો, સ્મરણ કરવું અને પૂજા કરવી... આ સરળ વિધિ. આ શ્રીમદ-ભાગવતમની આજ્ઞા છે."
670327 - ભાષણ શ્રી.ભા. ૦૧.૦૨.૧૪-૧૬ - સાન ફ્રાન્સિસ્કો‎