GU/670327c ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 05:22, 30 April 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભગવદ્દ ગીતામાં એવું કહેવામાં આવ્યું છે કે કૃષ્ણ, અથવા પરમાત્મા, તમારા હૃદયની અંદર સ્થિત છે. તેઓ ખૂબ દૂર, દૂર નથી. તેઓ બસ તમારી અંદર છે, તમારી અંદર વિરાજમાન છે. તમે પણ હૃદયમાં બેઠા છો, અને પરમ ભગવાન પણ, પરમાત્મા તરીકે, ત્યાં વિરાજમાન છે. તમે બંને મિત્રોની જેમ, ત્યાં બેઠા છો. તે ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે કે, એક જ વૃક્ષ પર બેઠેલા, બે મિત્રો, બે પક્ષી. તો આ શરીર એક વૃક્ષ છે, અને તમે બેઠા છો."
670327 - ભાષણ શ્રી.ભા. ૦૧.૦૨.૧૪-૧૬ - સાન ફ્રાન્સિસ્કો‎