GU/680202 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680202CC-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"તેથી ભગવાન-અનુભૂતિ ભૌતિક સમૃદ્ધિ પર આધારિત નથી. ભૌતિક સમૃદ્ધિ એટલે ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવો, જન્મ. જન્મા એટલે ઉચ્ચ પિતૃત્વ. તો પછી ... જન્માઇવર્ય, અને શ્રીમંત, મહાન સંપત્તિ. આ ભૌતિક ઓપ્યુલેન્સ છે: ઉચ્ચ પિતૃત્વ, મહાન સંપત્તિ અને મહાન શિક્ષણ અને મહાન સૌન્દર્ય. આ ચાર વસ્તુઓ ભૌતિક સુખી છે. જનમૈવર્ય-અરુતા-અર ([[Vanisource:SB 1.8.26|સબ ૧.૮.૨૬]]). જન્મનો અર્થ જન્મ છે, ઐશર્વર્યનો અર્થ ધન છે, અને શરૂતાનો અર્થ શિક્ષણ છે અને અર્તનો અર્થ સુંદરતા છે. તેથી ભગવાન અનુભૂતિ માટે આ વસ્તુઓ આવશ્યક નથી, પરંતુ કૃ ચેતના ચળવળ દરેક વસ્તુનો ઉપયોગ કરી શકે છે. તેથી કંઈપણ ઉપેક્ષિત નથી. તે બીજો મુદ્દો છે. પરંતુ જો કોઈ એવું વિચારે છે કે "મને આ બધા અભાવ મળ્યા છે; તેથી ભગવાન અનુભૂતિ મારા માટે ખૂબ જ સરળ છે," ના, તે નથી. "|Vanisource:680202 - Lecture CC Madhya 06.254 - Los Angeles|680202 - ભાષણ સીસી માધ્ય ૦૬.૨૫૪ - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/680112 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|680112|GU/680306 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|680306}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680202CC-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"તો ભગવદ્-સાક્ષાત્કાર ભૌતિક સમૃદ્ધિ પર આધારિત નથી. ભૌતિક સમૃદ્ધિ એટલે ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવો, જન્મ. જન્મ એટલે ઉચ્ચ કુળ. પછી... જન્મૈશ્વર્ય, અને શ્રીમંત, પુષ્કળ ધન. આ ભૌતિક ઐશ્વર્યો છે: ઉચ્ચ કુળ, પુષ્કળ ધન અને ઉચ્ચ શિક્ષણ અને ભરપૂર સૌન્દર્ય. આ ચાર વસ્તુઓ ભૌતિક ઐશ્વર્યો છે. જન્મૈશ્વર્ય-શ્રુત-શ્રી ([[Vanisource:SB 1.8.26|શ્રી.ભા. ૧.૮.૨૬]]). જન્મનો અર્થ છે જન્મ, ઐશ્વર્યનો અર્થ ધન છે, અને શ્રુતનો અર્થ શિક્ષણ છે અને શ્રીનો અર્થ સૌંદર્ય છે. તો ભગવદ્-સાક્ષાત્કાર માટે આ વસ્તુઓ આવશ્યક નથી, પરંતુ કૃષ્ણ ભાવનામૃત આંદોલન દરેક વસ્તુનો ઉપયોગ કરી શકે છે. તેથી કંઈપણ ઉપેક્ષિત નથી. તે બીજો મુદ્દો છે. પરંતુ જો કોઈ એવું વિચારે કે "મને આ બધા ઐશ્વર્યો મળ્યા છે; તેથી ભગવદ્-સાક્ષાત્કાર મારા માટે ખૂબ જ સરળ છે," ના, તેવું નથી." |Vanisource:680202 - Lecture CC Madhya 06.254 - Los Angeles|680202 - ભાષણ ચૈ.ચ. મધ્ય ૦૬.૨૫૪ - લોસ એંજલિસ}}

Latest revision as of 07:42, 30 April 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો ભગવદ્-સાક્ષાત્કાર ભૌતિક સમૃદ્ધિ પર આધારિત નથી. ભૌતિક સમૃદ્ધિ એટલે ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવો, જન્મ. જન્મ એટલે ઉચ્ચ કુળ. પછી... જન્મૈશ્વર્ય, અને શ્રીમંત, પુષ્કળ ધન. આ ભૌતિક ઐશ્વર્યો છે: ઉચ્ચ કુળ, પુષ્કળ ધન અને ઉચ્ચ શિક્ષણ અને ભરપૂર સૌન્દર્ય. આ ચાર વસ્તુઓ ભૌતિક ઐશ્વર્યો છે. જન્મૈશ્વર્ય-શ્રુત-શ્રી (શ્રી.ભા. ૧.૮.૨૬). જન્મનો અર્થ છે જન્મ, ઐશ્વર્યનો અર્થ ધન છે, અને શ્રુતનો અર્થ શિક્ષણ છે અને શ્રીનો અર્થ સૌંદર્ય છે. તો ભગવદ્-સાક્ષાત્કાર માટે આ વસ્તુઓ આવશ્યક નથી, પરંતુ કૃષ્ણ ભાવનામૃત આંદોલન દરેક વસ્તુનો ઉપયોગ કરી શકે છે. તેથી કંઈપણ ઉપેક્ષિત નથી. તે બીજો મુદ્દો છે. પરંતુ જો કોઈ એવું વિચારે કે "મને આ બધા ઐશ્વર્યો મળ્યા છે; તેથી ભગવદ્-સાક્ષાત્કાર મારા માટે ખૂબ જ સરળ છે," ના, તેવું નથી."
680202 - ભાષણ ચૈ.ચ. મધ્ય ૦૬.૨૫૪ - લોસ એંજલિસ