GU/680309 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 06:15, 9 January 2021 by Vanibot (talk | contribs) (Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન આધ્યાત્મિક કાર્યોને પ્રત્યક્ષ સંલગ્ન કરવું તે છે. આ યુગની આ રાહત છે. ધ્યાન કરવા માટે આ યુગમાં ખૂબ જ ઓછી તક છે. તે બહુ જ મુશ્કેલ છે. કહેવાતું પંદર મિનટનું ધ્યાન અને ત્રેવીસ કલાકના બધા જ પ્રકારના બકવાસ કાર્યો તમને મદદ નહીં કરે. તેથી આ યુગમાં ધ્યાનનો કોઈ પ્રશ્ન જ નથી. હું મારી પોતાની અટકળો પ્રમાણે વાત નથી કરતો, તે શાસ્ત્રમાં કહેલું છે."
680309 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૬.૦૩-૪ - સાન ફ્રાન્સિસ્કો