GU/680316 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 11:16, 30 April 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આત્મા કૃષ્ણનું ઉત્પાદન છે. તેથી આખરે, તેઓ (કૃષ્ણ) આપણા સૌથી પ્રિય મિત્ર છે. આપણે કોઈને પ્રેમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તે કોઈક કૃષ્ણનું વિકૃત પ્રતિબિંબ છે. વાસ્તવમાં... જેમ કે બાળક. બાળક માતાના સ્તનની શોધ કરે છે, અને તે રડતું હોય છે. જો કોઈ બાળકને લઈ જાય છે, તો તે સંતુષ્ટ નથી. કારણ કે તે વ્યક્ત કરી શકતો નથી કે "મને મારી માતા જોઈએ છે." એ જ રીતે, આપણે વિકૃત રીતે કૃષ્ણ પ્રેમ ઝંખી રહ્યા છીએ. પરંતુ આપણને કૃષ્ણ વિશે કોઈ માહિતી ન હોવાના કારણે, આપણે કૃષ્ણ સાથેના આપણા સંબંધોને ભૂલી ગયા છીએ, તેથી આપણે આ શરીર, તે શરીરને પ્રેમ કરીએ છીએ."
680316 - ભાષણ અવતરણ - સાન ફ્રાન્સિસ્કો‎