GU/680328 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680328SB-SAN_FRANCISCO_ND_01.mp3</mp3player>|" તેથી બધું, જે અમને મળ્યું છે,કૃષ્ણ તે વસ્તુ મળી ગઈ છે. પરંતુ કૃમાં તે પૂર્ણતામાં છે; આપણામાં, જીવનની શરતી સ્થિતિમાં, તે અપૂર્ણ છે. તેથી જો આપણે પોતાને કૃ સાથે ઝૂલવું, તો પછી આપણી આ બધી વૃત્તિઓ સંપૂર્ણ બની જાય છે. મેં જેવું વારંવાર ઉદાહરણ આપ્યું છે કે એક કાર સિત્તેર માઇલની ઝડપે દોડી રહી છે; એક બાઇસિકલસવાર કારને પકડે છે, તે પણ સિત્તેર માઇલની ઝડપે દોડે છે, જોકે ચક્રને આટલી ગતિ મળી નથી.જ રીતે, જો કે આપણે ભગવાનના મિનિટે કણ છે, જો આપણે ભગવાનની ચેતના અથવા કૃ ચેતનાથી જાતને ડૂબકીએ છીએ, તો પછી આપણે સમાન ભાવના બની જઈએ છીએ. આ તકનીક છે. "|Vanisource:680328 - Lecture SB 01.03.01-3 - San Francisco|680328 - ભાષણ સબ ૦૧.૦૩.૦૧-૩ - સાન ફ્રાન્સિસ્કો‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/680327b સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|680327b|GU/680402 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કોમાં અમૃત બિંદુ બોલે છે|680402}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680328SB-SAN_FRANCISCO_ND_01.mp3</mp3player>|"તો બધું , જે પણ આપણી પાસે છે, કૃષ્ણ પાસે પણ તે વસ્તુ છે. પરંતુ કૃષ્ણમાં તે પૂર્ણતામાં છે; આપણામાં, આપણા બદ્ધ જીવનમાં, તે અપૂર્ણ છે. તો જો આપણે પોતાને કૃષ્ણ સાથે જોડીશું, તો આપણી આ બધી વૃત્તિઓ પૂર્ણ બને છે. તે જ ઉદાહરણ જે મેં વારંવાર આપ્યું છે કે, એક ગાડી સિત્તેર માઇલની ઝડપે દોડી રહી છે; એક સાયકલ -સવાર ગાડીને પકડે છે, તે પણ સિત્તેર માઇલની ઝડપે દોડે છે, જોકે સાયકલ પાસે આટલી ગતિ નથી. તે જ રીતે, જો કે આપણે ભગવાનના સૂક્ષ્મ અંશ છીએ, જો આપણે ભગવદ્ ભાવનામૃત અથવા કૃષ્ણ ભાવનામૃત સાથે પોતાને જોડીએ છીએ, તો પછી આપણે સમાન ભાવના બની જઈએ છીએ. આ રીત છે."|Vanisource:680328 - Lecture SB 01.03.01-3 - San Francisco|680328 - ભાષણ શ્રી.ભા. ૦૧.૦૩.૦૧-૩ - સાન ફ્રાન્સિસ્કો‎}}

Latest revision as of 04:57, 1 May 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો બધું જ, જે પણ આપણી પાસે છે, કૃષ્ણ પાસે પણ તે વસ્તુ છે. પરંતુ કૃષ્ણમાં તે પૂર્ણતામાં છે; આપણામાં, આપણા બદ્ધ જીવનમાં, તે અપૂર્ણ છે. તો જો આપણે પોતાને કૃષ્ણ સાથે જોડીશું, તો આપણી આ બધી વૃત્તિઓ પૂર્ણ બને છે. તે જ ઉદાહરણ જે મેં વારંવાર આપ્યું છે કે, એક ગાડી સિત્તેર માઇલની ઝડપે દોડી રહી છે; એક સાયકલ -સવાર ગાડીને પકડે છે, તે પણ સિત્તેર માઇલની ઝડપે દોડે છે, જોકે સાયકલ પાસે આટલી ગતિ નથી. તે જ રીતે, જો કે આપણે ભગવાનના સૂક્ષ્મ અંશ છીએ, જો આપણે ભગવદ્ ભાવનામૃત અથવા કૃષ્ણ ભાવનામૃત સાથે પોતાને જોડીએ છીએ, તો પછી આપણે સમાન ભાવના બની જઈએ છીએ. આ રીત છે."
680328 - ભાષણ શ્રી.ભા. ૦૧.૦૩.૦૧-૩ - સાન ફ્રાન્સિસ્કો‎