GU/680504b ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - બોસ્ટન‎]]
[[Category:GU/અમૃત બિંદુ - બોસ્ટન‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680504SB-BOSTON_ND_02.mp3</mp3player>|"તેથી જીવનની આ ભૌતિક સ્થિતિ રોગગ્રસ્ત સ્થિતિ છે. જે આપણે જાણતા નથી. અને અમે આ રોગગ્રસ્ત હાલતમાં આનંદ માણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એનો અર્થ એ કે આપણે રોગને વધારીએ છીએ - આપણે ચાલુ રાખવું પડશે. આપણે રોગ મટાડતા નથી. જેમ કે ચિકિત્સક થોડી પ્રતિબંધ આપે છે, "આહ, મારા પ્રિય દર્દી, તમે આ રીતે ખાતા નથી. તમે આ રીતે પીતા નથી.તમે આ ગોળી લો. "તેથી કેટલાક નિયંત્રણો અને નિયમો અને નિયમો છે જેને તાપસ્ય કહેવામાં આવે છે. પરંતુ જો દર્દી એવું વિચારે છે કે" હું આ તમામ નિયંત્રણોનું પાલન કેમ કરીશ? મને જે ગમે છે તે ખાઈશ. હું ગમે તે કરીશ. હું મુક્ત છું, "તો પછી તે મટાડશે નહીં. તેઓ સાજો થશે નહીં."|Vanisource:680504 - Lecture SB 05.05.01-3 - Boston|680504 - ભાષણ સબ ૦૫.૦૫.૦૧-૩ - બોસ્ટન‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/680504 ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે|680504|GU/680506 ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે|680506}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680504SB-BOSTON_ND_02.mp3</mp3player>|"તો જીવનની આ ભૌતિક સ્થિતિ રોગગ્રસ્ત સ્થિતિ છે. તે આપણે જાણતા નથી. અને આપણે આ રોગગ્રસ્ત હાલતમાં આનંદ માણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એનો અર્થ એ કે આપણે રોગને વધારી રહ્યા છીએ - આપણે ચાલુ રાખવું પડશે. આપણે રોગ મટાડતા નથી. જેમ કે ચિકિત્સક અમુક પ્રતિબંધ આપે છે, "આહ, મારા પ્રિય દર્દી, તમે આ રીતે ખાતા નહીં. તમે આ રીતે પીતા નહીં. તમે આ ગોળી લો." તો કેટલાક નિયંત્રણો અને નિયમો છે - તેને તપસ્યા કહેવામાં આવે છે. પરંતુ જો દર્દી એવું વિચારે છે કે "હું આ તમામ નિયંત્રણોનું પાલન કેમ કરું? મને જે ગમે તે ખાઈશ. હું ગમે તે કરીશ. હું સ્વતંત્ર છું," તો પછી તે સાજો નહીં થાય. તે સાજો નહીં થાય."|Vanisource:680504 - Lecture SB 05.05.01-3 - Boston|680504 - ભાષણ શ્રી.ભા. ૦૫.૦૫.૦૧-૩ - બોસ્ટન‎}}

Latest revision as of 05:11, 1 May 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો જીવનની આ ભૌતિક સ્થિતિ રોગગ્રસ્ત સ્થિતિ છે. તે આપણે જાણતા નથી. અને આપણે આ રોગગ્રસ્ત હાલતમાં આનંદ માણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એનો અર્થ એ કે આપણે રોગને વધારી રહ્યા છીએ - આપણે ચાલુ રાખવું પડશે. આપણે રોગ મટાડતા નથી. જેમ કે ચિકિત્સક અમુક પ્રતિબંધ આપે છે, "આહ, મારા પ્રિય દર્દી, તમે આ રીતે ખાતા નહીં. તમે આ રીતે પીતા નહીં. તમે આ ગોળી લો." તો કેટલાક નિયંત્રણો અને નિયમો છે - તેને તપસ્યા કહેવામાં આવે છે. પરંતુ જો દર્દી એવું વિચારે છે કે "હું આ તમામ નિયંત્રણોનું પાલન કેમ કરું? મને જે ગમે તે ખાઈશ. હું ગમે તે કરીશ. હું સ્વતંત્ર છું," તો પછી તે સાજો નહીં થાય. તે સાજો નહીં થાય."
680504 - ભાષણ શ્રી.ભા. ૦૫.૦૫.૦૧-૩ - બોસ્ટન‎