GU/680506 ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જે વ્યક્તિએ નિયમોનું કડક રીતે પાલન કર્યું છે અને હરે કૃષ્ણની ઓછામાં ઓછી સોળ માળાનો જપ કર્યો છે, તો તેને બીજી તક આપવામાં આવે છે. ત્રીજી તક સન્યાસ પ્રદાન કરવો છે. જો તે સંપૂર્ણ રીતે ભગવાનની સેવામાં કરવા માંગે છે, તો સન્યાસ છે. જેમ કે પેલા દિવસે આપણે ચર્ચા કરી રહ્યા હતા, અનાશ્રીત કર્મ-ફલમ કાર્યમ કર્મ કરોતિ યઃ, સ સંન્યાસી (ભ.ગી. ૬.૧). જોકે આ ઔપચારિક નિયમનકારી સિદ્ધાંતો છે, વાસ્તવિક જીવન અંદર છે: વ્યક્તિ ભગવાનની સેવામાં કેટલો નિષ્ઠાવાન છે."
680506 - ભાષણ બ્રાહ્મણ દીક્ષા - બોસ્ટન‎