GU/680506b ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો કૃષ્ણ ચેતનાની આ પ્રક્રિયા બ્રાહ્મણ વૈષ્ણવ ઉત્પાદન પ્રક્રિયા છે. વૈષ્ણવ એટલે બ્રાહ્મણવાદી તબક્કાને વટાવી. બ્રહ્મા જાનાતિતી બ્રાહ્મણ . જેણે બ્રહ્મનો અહેસાસ કર્યો છે, તે બ્રાહ્મણ કહેવાય છે. બ્રહ્મનો સાક્ષાત્કાર કર્યા પછી, પછી પરમાત્મનો સાક્ષાત્કાર, પછી ભગવાનનો સાક્ષાત્કાર.અને જે ભગવાન ભગવાનની વ્યક્તિત્વ, વિવાન, ભગવાનને સમજવાના તબક્કે આવે છે,પેરાસોનાલીટી ઓફ ગૌડહેળ, વિષ્ણુ

તેને.વૈષ્ણવ કહેવામાં આવે છે.વૈષ્ણવ એટલે કે તે પહેલેથી જ બ્રાહ્મણ છે. "

680506 - ભાષણ દીક્ષા બ્રહ્મણા - બોસ્ટન‎