GU/680506b ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો કૃષ્ણ ભાવનામૃતની આ પ્રક્રિયા બ્રાહ્મણ, વૈષ્ણવ ઉત્પાદન પ્રક્રિયા છે. વૈષ્ણવ એટલે બ્રાહ્મણ સ્તરથી ઉપર. બ્રહ્મ જાનાતિ ઈતી બ્રાહ્મણ. જેણે બ્રહ્મનો સાક્ષાત્કાર કર્યો છે, તે બ્રાહ્મણ કહેવાય છે. બ્રહ્મના સાક્ષાત્કાર કર્યા પછી, પછી પરમાત્માનો સાક્ષાત્કાર, પછી ભગવાનનો સાક્ષાત્કાર. અને જે વ્યક્તિ ભગવાન, પરમ ભગવાન, વિષ્ણુ, ને સમજવાના સ્તર પર આવે છે, તેને વૈષ્ણવ કહેવામાં આવે છે. વૈષ્ણવ મતલબ તે પહેલેથી જ બ્રાહ્મણ છે." |
680506 - ભાષણ બ્રાહ્મણ દીક્ષા - બોસ્ટન |