GU/680508b ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - બોસ્ટન‎]]
[[Category:GU/અમૃત બિંદુ - બોસ્ટન‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680508LE-BOSTON_ND_01.mp3</mp3player>|"તેથી વાસ્તવિક ભૌતિક સમસ્યા આ છે, જન્મ-મિત્યુ-જાર-વ્યાધિ. અમે ભૂલી ગયા કે "મારી માતાના પેટમાં, હું કેટલી અનિશ્ચિત સ્થિતિમાં રહી હતી." અલબત્ત, અમે તબીબી વર્ણન અથવા અન્ય કોઈ  વિજ્ઞાનના વર્ણનથી જાણી શકીએ છીએ કે બાળક ત્યાં કેવી રીતે ભરેલું છે અને ત્યાં કેટલું દુઃખ છે. કીડા બાળકને કરડે છે અને તે વ્યક્ત કરી શકતો નથી; તે વેદના ભોગવે છે.જ રીતે, માતા કંઈક ખાય છે, અને તીક્ષ્ણ સ્વાદ પણ તેને દુખ આપે છે. તેથી આ વર્ણનો શાસ્ત્રમાં અને અધિકૃત વૈદિક સાહિત્યમાં,શાસ્ત્રમાં, બાળક માતાના પેટની અંદર કેવી રીતે પીડાય છે તે અહીં છે." |Vanisource:680508 - Lecture to Technology Students MIT - Boston|680508 - ભાષણ ટેકનોલોજી વિદ્યાર્થીઓ એમઆઇટી - બોસ્ટન‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/680508 ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે|680508|GU/680508c ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે|680508c}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680508LE-BOSTON_ND_01.mp3</mp3player>|"તો વાસ્તવિક ભૌતિક સમસ્યા આ છે, જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ. આપણે ભૂલી ગયા છીએ કે "મારી માતાના પેટમાં, હું કેટલી અનિશ્ચિત સ્થિતિમાં રહ્યો હતો." અલબત્ત, આપણે તબીબી વર્ણન અથવા અન્ય કોઈ  વિજ્ઞાનના વર્ણનથી જાણી શકીએ છીએ કે બાળક ત્યાં કેવી રીતે કેદ છે અને ત્યાં કેટલું દુઃખ છે. કીડાઓ બાળકને કરડે છે અને તે વ્યક્ત કરી શકતો નથી; તે વેદના ભોગવે છે. તે જ રીતે, માતા કંઈક ખાય છે, અને જલદ સ્વાદ પણ તેને દુ:ખ આપે છે. તેથી આ વર્ણનો શાસ્ત્રમાં અને અધિકૃત વૈદિક સાહિત્યમાં, છે કે બાળક માતાના પેટની અંદર કેવી રીતે પીડાય છે." |Vanisource:680508 - Lecture to Technology Students MIT - Boston|680508 - એમઆઇટી ટેકનોલોજી વિદ્યાર્થીઓને ભાષણ - બોસ્ટન‎}}

Latest revision as of 05:55, 1 May 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો વાસ્તવિક ભૌતિક સમસ્યા આ છે, જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ. આપણે ભૂલી ગયા છીએ કે "મારી માતાના પેટમાં, હું કેટલી અનિશ્ચિત સ્થિતિમાં રહ્યો હતો." અલબત્ત, આપણે તબીબી વર્ણન અથવા અન્ય કોઈ વિજ્ઞાનના વર્ણનથી જાણી શકીએ છીએ કે બાળક ત્યાં કેવી રીતે કેદ છે અને ત્યાં કેટલું દુઃખ છે. કીડાઓ બાળકને કરડે છે અને તે વ્યક્ત કરી શકતો નથી; તે વેદના ભોગવે છે. તે જ રીતે, માતા કંઈક ખાય છે, અને જલદ સ્વાદ પણ તેને દુ:ખ આપે છે. તેથી આ વર્ણનો શાસ્ત્રમાં અને અધિકૃત વૈદિક સાહિત્યમાં, છે કે બાળક માતાના પેટની અંદર કેવી રીતે પીડાય છે."
680508 - એમઆઇટી ટેકનોલોજી વિદ્યાર્થીઓને ભાષણ - બોસ્ટન‎