GU/680619 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]]
[[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680619BG-MONTREAL_ND_01.mp3</mp3player>|"કૃષ્ણ ચેતનામાં આપણે આપણા સમકાલીન લોકોને "પ્રભુ" તરીકે સંબોધિત કરીએ છીએ. પ્રભુ એટલે ધણી. અને ખરો વિચાર એ છે કે "તમે મારા માસ્ટર છો, હું તમારો નોકર છું." માત્ર વિરોધી નંબર. અહીં, ભૌતિક વિશ્વમાં, દરેક પોતાને મુખ્ય તરીકે મૂકવા માંગે છે: "હું તમારો ધણી છું, તમે મારા સેવક છો." તે જ ભૌતિક અસ્તિત્વની માનસિકતા છે. અને આધ્યાત્મિક અસ્તિત્વનો અર્થ છે, "હું સેવક છું, તમે ધણી છો." જરા જુઓ. ફક્ત વિરોધી નંબર. "|Vanisource:680619 - Lecture BG 04.09 - Montreal|680619 - ભાષણ બિગ ૦૪.૦૯ - મોંટરીયલ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/680616c ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલમાં અમૃત બિંદુ બોલે છે|680616c|GU/680619b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|680619b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680619BG-MONTREAL_ND_01.mp3</mp3player>|"કૃષ્ણ ભાવનામૃતમાં આપણે આપણા સમકાલીન લોકોને "પ્રભુ" તરીકે સંબોધિત કરીએ છીએ. પ્રભુ એટલે સ્વામી. અને વાસ્તવિક વિચાર એ છે કે "તમે મારા સ્વામી છો, હું તમારો સેવક છું." એકદમ ઉલટું. અહીં, ભૌતિક જગતમાં, દરેક પોતાને સ્વામી તરીકે રાખવા માંગે છે: "હું તમારો સ્વામી છું, તમે મારા સેવક છો." તે જ ભૌતિક અસ્તિત્વની માનસિકતા છે. અને આધ્યાત્મિક અસ્તિત્વનો અર્થ છે, "હું સેવક છું, તમે સ્વામી છો." જરા જુઓ. બિલકુલ ઉલટું."|Vanisource:680619 - Lecture BG 04.09 - Montreal|680619 - ભાષણ ભ.ગી. ૦૪.૦૯ - મોંટરીયલ}}

Latest revision as of 07:37, 1 May 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણ ભાવનામૃતમાં આપણે આપણા સમકાલીન લોકોને "પ્રભુ" તરીકે સંબોધિત કરીએ છીએ. પ્રભુ એટલે સ્વામી. અને વાસ્તવિક વિચાર એ છે કે "તમે મારા સ્વામી છો, હું તમારો સેવક છું." એકદમ ઉલટું. અહીં, ભૌતિક જગતમાં, દરેક પોતાને સ્વામી તરીકે રાખવા માંગે છે: "હું તમારો સ્વામી છું, તમે મારા સેવક છો." તે જ ભૌતિક અસ્તિત્વની માનસિકતા છે. અને આધ્યાત્મિક અસ્તિત્વનો અર્થ છે, "હું સેવક છું, તમે સ્વામી છો." જરા જુઓ. બિલકુલ ઉલટું."
680619 - ભાષણ ભ.ગી. ૦૪.૦૯ - મોંટરીયલ