GU/680620 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0019: LinkReviser - Revise links, localize and redirect them to the de facto address)
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]]
[[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680620SB-MONTREAL_ND_01.mp3</mp3player>|"કૃષ્ણ દરેકના હૃદયમાં આવેલું છે. તેવું નથી કારણ કે હું સંન્યાસી છું, કા મારા હૃદયની અંદર બેઠો છે. ના. કા દરેકના હૃદયમાં બેઠો છે. ઇશ્વરઃ સર્વ-ભુતાનં હૃદય-દેશે રજુના તિસ્થતી ([[Vanisource:BG 18.61|૧૮.૬૧]]). તો ... અને તે ભાવુક છે. તે જ્ઞાનમાં સંપૂર્ણ છે. તેથી આ ખૂબ કૃત્ય, કે જે કૃષ્ણ સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છે, જે કૃષ્ણ ખૂબ જ આનંદિત કરે છે. કારણ કે તમે કૃપાળુ અહીં આવ્યા છો, તેથી કૃષ્ણ તમારી અંદર છે, અને તમે તમારા દર્દીને સુનાવણી આપી રહ્યા છો, તે પહેલેથી જ ખુશ છે.અને તેની અસર એ હશે કે સ્વત સ્વા-કથિ કૃષ્ણ પુણ્ય-અર્વાતા-કૃતાના, હદિ અંતા-સ્તો હાય અભદ્રની .અભદ્રનો અર્થ તે બીભત્સ ચીજો છે જે આપણે આપણા હૃદયમાં અનાદિ કાળથી જ એકઠા કરીયે છીએ. "|Vanisource:680620 - Lecture SB 01.04.25 - Montreal|680620 - ભાષણ સબ ૦૧.૦૪.૨૫ - મોંટરીયલ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/680619b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|680619b|GU/680620b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|680620b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680620SB-MONTREAL_ND_01.mp3</mp3player>|"કૃષ્ણ દરેકના હૃદયમાં સ્થિત છે. તેવું નથી કારણ કે હું સન્યાસી છું, કૃષ્ણ મારા હૃદયમાં વિરાજમાન છે. ના. કૃષ્ણ દરેકના હૃદયમાં વિરાજમાન છે. ઇશ્વરઃ સર્વ-ભૂતાનામ હૃદ-દેશે અર્જુન તિષ્ઠતિ ([[Vanisource:BG 18.61 (1972)|ભ.ગી. ૧૮.૬૧]]). તો... અને તેઓ ભાવનાશીલ છે. તેઓ જ્ઞાનમાં સંપૂર્ણ છે. તેથી આ કર્મ જ, કે વ્યક્તિ કૃષ્ણને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છે, તે કૃષ્ણને ખૂબ જ પ્રસન્ન કરે છે. કારણ કે તમે કૃપા કરીને અહીં આવ્યા છો, તો કૃષ્ણ તમારી અંદર છે, અને તમે ધૈર્યપૂર્વક શ્રવણ કરી રહ્યા છો, તેઓ પહેલેથી જ પ્રસન્ન છે. અને તેની અસર એ હશે કે શ્રુણવતામ સ્વ-કથા: કૃષ્ણ પુણ્ય-શ્રવણ-કીર્તન:, હૃદિ અંતઃ-સ્થો હી અભદ્રાણિ. અભદ્રનો અર્થ તે બીભત્સ ચીજો છે જે આપણે આપણા હૃદયમાં અનાદિ કાળથી જ એકઠી થયેલી છે."|Vanisource:680620 - Lecture SB 01.04.25 - Montreal|680620 - ભાષણ શ્રી.ભા. ૦૧.૦૪.૨૫ - મોંટરીયલ}}

Latest revision as of 16:53, 17 September 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણ દરેકના હૃદયમાં સ્થિત છે. તેવું નથી કારણ કે હું સન્યાસી છું, કૃષ્ણ મારા હૃદયમાં વિરાજમાન છે. ના. કૃષ્ણ દરેકના હૃદયમાં વિરાજમાન છે. ઇશ્વરઃ સર્વ-ભૂતાનામ હૃદ-દેશે અર્જુન તિષ્ઠતિ (ભ.ગી. ૧૮.૬૧). તો... અને તેઓ ભાવનાશીલ છે. તેઓ જ્ઞાનમાં સંપૂર્ણ છે. તેથી આ કર્મ જ, કે વ્યક્તિ કૃષ્ણને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છે, તે કૃષ્ણને ખૂબ જ પ્રસન્ન કરે છે. કારણ કે તમે કૃપા કરીને અહીં આવ્યા છો, તો કૃષ્ણ તમારી અંદર છે, અને તમે ધૈર્યપૂર્વક શ્રવણ કરી રહ્યા છો, તેઓ પહેલેથી જ પ્રસન્ન છે. અને તેની અસર એ હશે કે શ્રુણવતામ સ્વ-કથા: કૃષ્ણ પુણ્ય-શ્રવણ-કીર્તન:, હૃદિ અંતઃ-સ્થો હી અભદ્રાણિ. અભદ્રનો અર્થ તે બીભત્સ ચીજો છે જે આપણે આપણા હૃદયમાં અનાદિ કાળથી જ એકઠી થયેલી છે."
680620 - ભાષણ શ્રી.ભા. ૦૧.૦૪.૨૫ - મોંટરીયલ