GU/680704 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તે ગોવિંદ આદિ પુરુષ ભગવાન છે,અને શ્યામસુંદર,તેમના હાથમાં મુરલી સાથે,અને તે ખૂબ લીલાધર છે,હંમેશા હસતા રહે છે,અને તેમના હસવાથી તે તમને આશીર્વાદ આપે છે. તેમના હસવું જોઈને,તમે પણ હંમેશા હસતા રેહશો.તે એટલું સરસ છે"
680704 - ભાષણ SB 07.09.09 - મોંટરીયલ