GU/680720b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]]
[[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680720BG-MONTREAL_ND_02.mp3</mp3player>|"પ્રકૃતિનું કાર્ય આશ્ચર્યજનક રીતે ચાલી રહ્યું છે. મારા જેવા જ ... તે છે ... ભાવના આત્માની હાજરીને કારણે ઘણી બધી વસ્તુઓ આશ્ચર્યજનક રીતે ચાલી રહી છે. તેવી જ રીતે, સુપરસોલ ભગવાનની હાજરીને કારણે આ તમામ પ્રકૃતિનું કાર્ય ખૂબ આશ્ચર્યજનક રીતે થઈ રહ્યું છે. આ ભૌતિક પ્રકૃતિની સમજ છે. પછી ભગવાન, જીવંત અસ્તિત્વ, ભૌતિક પ્રકૃતિ અને પછી સમય. સમય શાશ્વત છે. અહીં કોઈ ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય નથી.તે મારી ગણતરી છે, અનુસાર ... તે સાપેક્ષતા છે. તે પ્રોફેસર આઇન્સ્ટાઇન દ્વારા આધુનિક વૈજ્ઞાનિક   દરખાસ્ત છે. તમારો સમય અને મારો સમય ... તેમણે એમ પણ કહ્યું છે કે ઉચ્ચ ગ્રહોમાં સમયનો પરિબળ જુદો છે. ઉચ્ચ ગ્રહમાં સમયનો પરિબળ - અમારા છ મહિના તેમના એક દિવસ બનાવે છે. જેમ આપણા ઘણા યુગ બાર કલાક બ્રહ્મ બનાવે છે. તેથી સમય વિવિધ પદાર્થ અનુસાર છે. પરંતુ સમય શાશ્વત છે. ખરેખર, ત્યાં કોઈ ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય અથવા મર્યાદા નથી.|Vanisource:680720 - Lecture BG Excerpt - Montreal|680720 - ભાષણ બી.જી. અવતરણ- મોંટરીયલ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/680720 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|680720|GU/680722 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|680722}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680720BG-MONTREAL_ND_02.mp3</mp3player>|"પ્રકૃતિનું કાર્ય અદભુત રીતે ચાલી રહ્યું છે. જેમ કે... તે છે... આત્માની હાજરીને કારણે ઘણી બધી વસ્તુઓ અદભુત રીતે ચાલી રહી છે. તેવી જ રીતે, ભગવાન, પરમાત્માની હાજરીને કારણે પ્રકૃતિના આ તમામ કાર્યો ખૂબ જ અદભુત રીતે ચાલી રહ્યા છે. આ ભૌતિક પ્રકૃતિની સમજ છે. પછી ભગવાન, જીવ, ભૌતિક પ્રકૃતિ અને પછી સમય. સમય શાશ્વત છે. કોઈ ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય નથી હોતું. તે મારી ગણતરી છે... તે સાપેક્ષતા છે. તે પ્રોફેસર આઇન્સ્ટાઇન દ્વારા આધુનિક વૈજ્ઞાનિક પ્રસ્તાવ છે. તમારો સમય અને મારો સમય... તેમણે એમ પણ કહ્યું છે કે ઉચ્ચ ગ્રહોમાં સમયનો પરિબળ જુદો છે. ઉચ્ચ ગ્રહમાં સમયનો પરિબળ - આપણા છ મહિના તેમના એક દિવસ બનાવે છે. જેમ કે આપણા ઘણા બધા યુગો બ્રહ્માના બાર કલાક બનાવે છે. તો સમય વિવિધ પદાર્થ અનુસાર છે. પરંતુ સમય શાશ્વત છે. વાસ્તવમાં, કોઈ ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય અથવા મર્યાદા નથી. આ સમયની સમજ છે."|Vanisource:680720 - Lecture BG Excerpt - Montreal|680720 - ભાષણ .ગી. અવતરણ - મોંટરીયલ}}

Latest revision as of 13:21, 1 May 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"પ્રકૃતિનું કાર્ય અદભુત રીતે ચાલી રહ્યું છે. જેમ કે... તે છે... આત્માની હાજરીને કારણે ઘણી બધી વસ્તુઓ અદભુત રીતે ચાલી રહી છે. તેવી જ રીતે, ભગવાન, પરમાત્માની હાજરીને કારણે પ્રકૃતિના આ તમામ કાર્યો ખૂબ જ અદભુત રીતે ચાલી રહ્યા છે. આ ભૌતિક પ્રકૃતિની સમજ છે. પછી ભગવાન, જીવ, ભૌતિક પ્રકૃતિ અને પછી સમય. સમય શાશ્વત છે. કોઈ ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય નથી હોતું. તે મારી ગણતરી છે... તે સાપેક્ષતા છે. તે પ્રોફેસર આઇન્સ્ટાઇન દ્વારા આધુનિક વૈજ્ઞાનિક પ્રસ્તાવ છે. તમારો સમય અને મારો સમય... તેમણે એમ પણ કહ્યું છે કે ઉચ્ચ ગ્રહોમાં સમયનો પરિબળ જુદો છે. ઉચ્ચ ગ્રહમાં સમયનો પરિબળ - આપણા છ મહિના તેમના એક દિવસ બનાવે છે. જેમ કે આપણા ઘણા બધા યુગો બ્રહ્માના બાર કલાક બનાવે છે. તો સમય વિવિધ પદાર્થ અનુસાર છે. પરંતુ સમય શાશ્વત છે. વાસ્તવમાં, કોઈ ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય અથવા મર્યાદા નથી. આ સમયની સમજ છે."
680720 - ભાષણ ભ.ગી. અવતરણ - મોંટરીયલ