GU/680818b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભગવાન સર્વોચ્ચ વ્યક્તિત્વને પ્રાર્થના કરવા માટે, તમારે કોઈ ઉચ્ચ લાયકાતની જરૂર નથી. કોઈ ફરક નથી પડતો. તમે જીવનના કોઈપણ ધોરણથી તમારી પ્રાર્થના રજૂ કરી શકો છો. એવું નથી કે તમારે ખૂબ વિદ્વાન માણસ, ખૂબ વિદ્વાન માણસ બનવું પડશે , અને તમારે તમારી પ્રાર્થનાઓને ખૂબ જ સરસ રીતે પસંદ કરેલા શબ્દોમાં પ્રસ્તુત કરવી પડશે કે જેથી કવિતા, વકતૃત્વવાદી, વ્યાખ્યાન, બધું ત્યાં છે, રૂપક. કંઈ જરૂરી નથી. ખાલી તમારે તમારી લાગણીઓને વ્યક્ત કરવી પડશે. "
680818 - ભાષણ સબ ૦૭.૦૯.૧૨ - મોંટરીયલ