GU/680826b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]]
[[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680826QA-MONTREAL_ND_02.mp3</mp3player>|"બ્રાહ્મણ કામ કરશે તેવી અપેક્ષા નથી. તે ધના પ્રતિગ્રહ છે. પ્રતિગ્રહ એટલે બીજાની તકોમાંનુ સ્વીકારવું. જેમ કે તમે મને ઘણી વસ્તુઓ - પૈસા, કપડા, ખાદ્ય પદાર્થોની ઓફર કરી છે, તેવી જ રીતે સંન્યાસી, બ્રાહ્મણ સ્વીકારી શકે છે. અન્ય નહીં.ગ્રહસ્થ ન કરી શકે. પ્રતિબંધ છે. બ્રહ્મચાર્ય કરી શકે છે, પરંતુ તે પોતાના આધ્યાત્મિક માસ્ટર વતી સ્વીકારશે, વ્યક્તિગત રૂપે નહીં. આ નિયમો છે. "|Vanisource:680826 - Conversation - Montreal|680826 - વાર્તાલાપ - મોંટરીયલ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/680826 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|680826|GU/680829 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|680829}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680826QA-MONTREAL_ND_02.mp3</mp3player>|"બ્રાહ્મણ પાસે કાર્ય કરવાની અપેક્ષા નથી રાખવામાં આવતી. તે ધન પ્રતિગ્રહ છે. પ્રતિગ્રહ મતલબ બીજાઓ પાસેથી વસ્તુઓ સ્વીકારવી. જેમ કે તમે મને ઘણી વસ્તુઓ - ધન, કપડા, ભોજન પ્રદાન કર્યા છે - તો એક સંન્યાસી, બ્રાહ્મણ સ્વીકારી શકે છે. અન્ય નહીં. એક ગૃહસ્થ ન કરી શકે. પ્રતિબંધો છે. એક બ્રહ્મચારી કરી શકે, પરંતુ તે પોતાના આધ્યાત્મિક ગુરુ વતી સ્વીકારી શકે, વ્યક્તિગત રૂપે નહીં. આ નિયમો છે."|Vanisource:680826 - Conversation - Montreal|680826 - વાર્તાલાપ - મોંટરીયલ}}

Latest revision as of 07:35, 2 May 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"બ્રાહ્મણ પાસે કાર્ય કરવાની અપેક્ષા નથી રાખવામાં આવતી. તે ધન પ્રતિગ્રહ છે. પ્રતિગ્રહ મતલબ બીજાઓ પાસેથી વસ્તુઓ સ્વીકારવી. જેમ કે તમે મને ઘણી વસ્તુઓ - ધન, કપડા, ભોજન પ્રદાન કર્યા છે - તો એક સંન્યાસી, બ્રાહ્મણ સ્વીકારી શકે છે. અન્ય નહીં. એક ગૃહસ્થ ન કરી શકે. પ્રતિબંધો છે. એક બ્રહ્મચારી કરી શકે, પરંતુ તે પોતાના આધ્યાત્મિક ગુરુ વતી સ્વીકારી શકે, વ્યક્તિગત રૂપે નહીં. આ નિયમો છે."
680826 - વાર્તાલાપ - મોંટરીયલ