GU/680829 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 07:38, 2 May 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો કોઈપણ જીવ જે આ ભૌતિક જગતમાં છે, તેઓ અહીં બે સિદ્ધાંતો સાથે આવ્યા છે — ઈચ્છા, દ્વેષ. ઈચ્છા મતલબ તેઓ ભૌતિક આનંદથી ખુશ રહેવા માંગે છે અને "ભગવાન શું છે? હું ભગવાન છું." આ બે વસ્તુઓ. આખો રોગ આ બે સિદ્ધાંતો પર છે - ભગવાનની સર્વોચ્ચતાને નકારવી અને ભૌતિક ગોઠવણ દ્વારા સુખી થવાનો પ્રયાસ કરવો. પરંતુ તે શક્ય નથી. આ ફક્ત ખલેલ પહોંચાડે છે. ફક્ત ખલેલ પહોંચાડે છે."
680829 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૯.૧૩-૧૪ - મોંટરીયલ