GU/680910b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 07:55, 2 May 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"અહીં, ભારતમાં અથવા સ્વર્ગમાં અથવા નર્કમાં - આ ભૌતિક જગતમાં દરેક જગ્યાએ કષ્ટો છે. પરંતુ લોકો એટલા મૂર્ખ છે કે ફક્ત સરસ મોટરગાડી અથવા ગગનચુંબી ઇમારત મેળવીને, તે વિચારે છે કે "મારી બધી સમસ્યાઓ હલ થઈ ગઈ છે." તે જાણતો નથી કે "આ જીવન ફક્ત એક ઝલક છે. હું શાશ્વત છું." ધારો કે અમેરિકન તરીકે જન્મીને મારી પાસે થોડી આરામદાયક સ્થિતિ છે. હું કેટલો સમય અમેરિકન રહીશ? કહો, પચાસ વર્ષ કે સો વર્ષ. બસ."
680910 - ભાષણ શ્રી.ભા. ૦૬.૦૧.૦૭ - સાન ફ્રાન્સિસ્કો‎