GU/680912 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 08:22, 2 May 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો કોઈપણ, એક..., જોકે... એક કૂતરો, આવી ઘૃણાસ્પદ હાલતમાં, હજી પણ, તે પ્રસન્ન છે. તે વિચારે છે, "હું ખૂબ સુખી છું." એક સૂવર, કોઈપણ પ્રાણી... આપણે મનુષ્ય છીએ; આપણને જીવનની સારી સુવિધાઓ આપવામાં આવી છે. પ્રાણીઓને પ્રકૃતિ દ્વારા બહુ સારી સુવિધાઓ આપવામાં આવતી નથી, પણ છતાં, તેઓ આનંદ અનુભવે છે. જો આપણે કહીએ તો, અલબત્ત, સીધા, કોઈક દુઃખી હોઈ શકે છે, પરંતુ આ પ્રકૃતિનો નિયમ છે. તો ગમે તેટલી ઘૃણાસ્પદ સ્થિતિ હોય, વ્યક્તિને લાગે છે કે તે ખુશ છે."
680912 - ભાષણ શ્રી.ભા. ૦૬.૦૧.૦૬-૧૫ - સાન ફ્રાન્સિસ્કો‎