GU/680912b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તેથી એક બીમાર માણસ, તે ચિકિત્સક પાસે ગયો છે. તે એક લાંબી બિમારીથી પીડિત છે. તે કારણ જાણે છે.ડૉક્ટર રકહે છે કે "તમે આ કર્યું છે; તેથી તમે પીડિત છો." પરંતુ ઇલાજ પછી તે ફરીથી તે જ કરે છે. કેમ? આ જ વાસ્તવિક સમસ્યા છે. તે આવું કેમ કરે છે? તેણે જોયું છે, તેણે અનુભવ કર્યો છે. તેથી પારકીત મહારાજા કહે છે, કેવાસીન નિવાર્તે 'ભદ્રિત. આવા અનુભવ દ્વારા, સાંભળીને અને જોઈને, કેટલીકવાર તે પ્રતિકાર કરે છે, "ના, હું આ કામો કરીશ નહીં. તે ખૂબ જ મુશ્કેલીકારક છે.છેલ્લી વખતે મને ખૂબ જ મુશ્કેલી આવી. "અને કેવાસીક કાર્ટિ તત્ પુન : અને કેટલીકવાર તે ફરીથી તે જ ભૂલ કરે છે."
680912 - ભાષણ સબ ૦૬.૦૧.૦૬-૧૫ - સાન ફ્રાન્સિસ્કો‎