GU/680913 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 08:31, 2 May 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણે કૃષ્ણની પૂજા થોડા ફૂલથી, થોડા ફળથી, થોડા પાણીથી કરી શકીએ છીએ. તે કેટલું સાર્વત્રિક છે! એક નાનું ફૂલ, એક નાનું ફળ, થોડું પાણી કોઈપણ ગરીબ માણસ એકત્રિત કરી શકે છે. કૃષ્ણની પૂજા કરવા માટે હજારો ડોલર કમાવવાની જરૂર નથી. કૃષ્ણ કેમ તમને ડોલર અથવા લાખો રૂપિયાનું યોગદાન આપવાનું કહેશે? ના. તેઓ પોતે પૂર્ણ છે. તેમને બધું મળ્યું છે, પૂર્ણ. તો તેઓ ભિક્ષુક નથી. પણ તેઓ ભિક્ષુક છે. કયા અર્થમાં? તેઓ તમારા પ્રેમની ભિક્ષા માંગી રહયા છે."
680913 - ભાષણ બ્ર.સં. ૫.૨૯-૩૦ - સાન ફ્રાન્સિસ્કો‎