GU/681007 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભગવદ્ ગીતામાં કહેવાયેલું છે કે બીજો,આધ્યાત્મિક આકાશ છે,જ્યાં સૂર્ય કિરણોની કોઈ પણ જરૂરત નથી,ન યંત્ર ભાષયતે સૂર્યો ન શશાંકો.શશાંક એટલે કે ચંદ્ર.ચંદ્ર-કાંતિની પણ કોઈ જરૂરત નથી.ન શશાંકો ન પાવક:.વીજળીની પણ કોઈ જરૂરત નથી.તેનો અર્થ છે કે પ્રકાશનો રાજ્ય.અહીં,આ ભૌતિક જગત અંધકારનો રાજ્ય છે.તે તમે જાણો છો,બધા.તે વાસ્તવમાં અંધકાર છે.જેમજ સૂર્ય પૃથ્વીના બીજી બાજુ વયું જાય છે,અંધકાર છે.તેનો અર્થ છે કે સ્વભાવથી તે અંધારું છે.માત્ર સૂર્યકિરણો,ચંદ્રકિરણો અને વીજળીથી આપણે તેને પ્રકાશિત રાખે છીએ.વાસ્તવમાં,તે અંધારું છે.અને અંધારૃપણ એટલે કે અજ્ઞાન પણ."
681007 - ભાષણ - સિયેટલ