GU/681014 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સિયેટલ]]
[[Category:GU/અમૃત બિંદુ - સિયેટલ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681014BG-SEATTLE_ND_01.mp3</mp3player>|પ્રભુપાદ:તે શું છે?
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
વિષ્નુજન:આઈસ-ક્રીમનો ખટારો છે.
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/681011b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે|681011b|GU/681014b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે|681014b}}
પ્રભુપાદ:ઓહ,આઈસ ક્રીમ.(હાસ્ય).તમે આઈસ ક્રીમ લઉ છો?હમ્મ?
<!-- END NAVIGATION BAR -->
વિષ્નુજન:નહિ.તે શેરીમાં ઉપર નીચે જાય છે.
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681014BG-SEATTLE_ND_01.mp3</mp3player>|પ્રભુપાદ: તે શું છે?
પ્રભુપાદ:પ્રચાર કરતા?
વિષ્ણુજન: આઈસ-ક્રીમનો ખટારો છે.
તમાલ કૃષ્ણ:હા.
પ્રભુપાદ: ઓહ, આઈસ ક્રીમ. (હાસ્ય). તમે આઈસ ક્રીમ ખાઓ છો? હમ્મ?
પ્રભુપાદ:આઈસ ક્રીમ ન લો.તે માયા છે(હાસ્ય).'આવો,આવો,મને ભોગો.આવો,આવો,મારો ભોગ કરો'.(હસે છે)જેમજ તમે ભોગ કરો,તમે બાંધી બની જાવો છો.એટલું જ.જેમ કે મચ્છલી પકડવાનો યંત્ર.તે યંત્રને ફેંકે છે અને મચ્છલીને બોલાવે છે,'આવો,આવો,મારો ભોગ કરો.આવી જાવો,આવી જાવો,ભોગ કરો'.જેમજ - ખાવા માટે આવે છે(હાસ્ય).પૂરું થઇ ગયું.ત્યારે,(મચ્છલીનો નકલ કરતા)'તું ક્યાં જઈશ?મારા બેગમાં આવી જા.હા.હું તને તેલમાં પકાવીશ'તમે જુઓ છો?તો આ બધા વસ્તુઓ શ્રીમદ ભાગવતમમાં સમજાવેલા છે.માછલી તેનું જીવન ખાવા દ્વારા,જિહવા દ્વારા ગુમાવી દે છે.|Vanisource:681014 - Lecture BG 02.19-25 - Seattle|681014 - ભાષણ BG 02.19-25 - સિયેટલ}}
વિષ્ણુજન: ના. તે શેરીમાં ઉપર અને નીચે જાય છે.
પ્રભુપાદ: પ્રચાર કરતા?
તમાલ કૃષ્ણ: હા.
પ્રભુપાદ: આઈસ ક્રીમ ન ખરીદશો. તે માયા છે (હાસ્ય). 'આવો, આવો, મારો આનંદ માણો. આવો, આવો, મારો ભોગ કરો'. (હસે છે) જેવો તમે ભોગ કરો છો, તમે બંધાઈ જાઓ છો. બસ. જેમ કે માછલી પકડવાની જાળી. તે જાળીને ફેંકે છે અને માછલીને બોલાવે છે, 'આવો, આવો, મારો ભોગ કરો. આવી જાવો, આવી જાવો, ભોગ કરો'. જેવું - ખાવા માટે આવે છે (હાસ્ય). સમાપ્ત. પછી, (માછલીની નકલ કરતા) 'હવે તું ક્યાં જઈશ? મારા પોટલીમાં આવી જા. હા. હું તને તેલમાં પકાવીશ'. તમે જોયું? તો આ બધી વસ્તુઓ શ્રીમદ ભાગવતમમાં સમજાવેલ છે. માછલી તેનું જીવન ખાવા દ્વારા, જીભ દ્વારા ગુમાવી દે છે.|Vanisource:681014 - Lecture BG 02.19-25 - Seattle|681014 - ભાષણ ભ.ગી. ૦૨.૧૯-૨૫ - સિયેટલ}}

Latest revision as of 12:12, 2 May 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
પ્રભુપાદ: તે શું છે?

વિષ્ણુજન: આઈસ-ક્રીમનો ખટારો છે. પ્રભુપાદ: ઓહ, આઈસ ક્રીમ. (હાસ્ય). તમે આઈસ ક્રીમ ખાઓ છો? હમ્મ? વિષ્ણુજન: ના. તે શેરીમાં ઉપર અને નીચે જાય છે. પ્રભુપાદ: પ્રચાર કરતા? તમાલ કૃષ્ણ: હા. પ્રભુપાદ: આઈસ ક્રીમ ન ખરીદશો. તે માયા છે (હાસ્ય). 'આવો, આવો, મારો આનંદ માણો. આવો, આવો, મારો ભોગ કરો'. (હસે છે) જેવો તમે ભોગ કરો છો, તમે બંધાઈ જાઓ છો. બસ. જેમ કે માછલી પકડવાની જાળી. તે જાળીને ફેંકે છે અને માછલીને બોલાવે છે, 'આવો, આવો, મારો ભોગ કરો. આવી જાવો, આવી જાવો, ભોગ કરો'. જેવું - ખાવા માટે આવે છે (હાસ્ય). સમાપ્ત. પછી, (માછલીની નકલ કરતા) 'હવે તું ક્યાં જઈશ? મારા પોટલીમાં આવી જા. હા. હું તને તેલમાં પકાવીશ'. તમે જોયું? તો આ બધી વસ્તુઓ શ્રીમદ ભાગવતમમાં સમજાવેલ છે. માછલી તેનું જીવન ખાવા દ્વારા, જીભ દ્વારા ગુમાવી દે છે.

681014 - ભાષણ ભ.ગી. ૦૨.૧૯-૨૫ - સિયેટલ