GU/681020 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 06:15, 9 January 2021 by Vanibot (talk | contribs) (Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આ યુગમાં જીવનની અવધિ ખૂબ જ અચોક્કસ છે. કોઈ પણ ક્ષણે આપણું મૃત્યુ આવી શકે છે. પણ આ જીવન, આ મનુષ્ય જીવન, ઉત્કૃષ્ટ લાભ માટે છે. તે શું છે? આપણા જીવનની ખૂબ જ દુઃખી અવસ્થાનું કાયમી સમાધાન લાવવું. જ્યા સુધી, આપણે આ ભૌતિક રૂપ, આ શરીરમાં છીએ, આપણે એક શરીરમાંથી બીજા શરીરમાં, બીજામાંથી ત્રીજામાં બદલાવું પડશે. જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ (ભ.ગી. ૧૩.૮-૧૨). પુનર્જન્મ, પુનર્જન્મ. આત્મા શાશ્વત, અવિનાશી છે, પણ બદલી રહ્યું છે, જેમ તમે આ વસ્ત્ર બદલો છો. તો તેઓ આ સમસ્યાને ગણતા નથી, પણ આ સમસ્યા છે."
681020 - ભાષણ દીક્ષા સિયેટલ