GU/681020b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો હરા, હરા શબ્દનું રૂપ છે... હરા શબ્દનું તે રૂપ છે જ્યારે તમે તેમને સંબોધિત કરો છો, ત્યારે તે હરે તરીકે સંબોધિત થાય છે. અને કૃષ્ણ, જ્યારે તે સંબોધિત થાય છે, શબ્દનું રૂપ બદલાતું નથી. તે વ્યાકરણનો નિયમ છે. તો હરે કૃષ્ણનો અર્થ છે, 'ઓહ, કૃષ્ણની શક્તિ, અથવા ભગવાનની શક્તિ', અને કૃષ્ણ, 'ભગવાન'. તો હરે કૃષ્ણ. હરે કૃષ્ણ એટલે કે હું ફક્ત ભગવાનને જ પ્રાર્થના નથી કરી રહ્યો,પણ (ભગવાનની) શક્તિને પણ."
681020 - વાર્તાલાપ - સિયેટલ