GU/681021d ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સિયેટલ]]
[[Category:GU/અમૃત બિંદુ - સિયેટલ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681021DT-SEATTLE_ND_01.mp3</mp3player>|"કાલિ-સંસાર ઉપનિષદમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ૧૬ શબ્દો કાલિની યુગમાં બધા કન્ડિશન્ડ આત્માને માયાની પકડમાંથી મુકત કરી શકે છે. અને તે ત્યાં પણ ટિપ્પણી કરવામાં આવે છે કે આ યુગમાં મુક્તિ મેળવવાની કોઈ વધુ સારી રીત નથી. તે બધા વેદનું સંસ્કરણ છે. એ જ રીતે માધવચાર્યએ મુકાકા ઉપનિઆદથી તેમની ભાષ્યમાં ટાંક્યું છે કે દ્વાપર-યુગમાં ભગવાન વિષ્ણુ પકૃતની પદ્ધતિથી પૂજા કરી શકાય છે. જ્યારે કાલી યુગમાં ભગવાનના પવિત્ર નામનો જપ કરીને તેમની પૂજા થઈ શકે છે. "|Vanisource:681021 - Dictation CC - Seattle|681021 - ડિક્ટેશન સી.સી.- સિયેટલ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/681021c ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે|681021c|GU/681021e ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે|681021e}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681021DT-SEATTLE_ND_01.mp3</mp3player>|"કલિ-સંતરણ ઉપનિષદમાં પણ તે કહેવામાં આવ્યું છે કે એક માત્ર આ ૧૬ શબ્દો કલિયુગમાં તમામ બદ્ધ જીવોને માયાની પકડમાંથી મુકત કરી શકે છે. અને ત્યાં તે પણ ટિપ્પણી કરવામાં આવી છે કે આ યુગમાં મુક્તિ મેળવવાની વધુ સારી બીજી કોઈ રીત નથી. તે બધા વેદોનું સંસ્કરણ છે. એ જ રીતે મધ્વાચાર્યે મુંડક ઉપનિષદમાં તેમના ભાષ્યમાં કહ્યું છે કે દ્વાપર-યુગમાં ભગવાન વિષ્ણુની પંચરાત્ર પદ્ધતિથી પૂજા કરી શકાય છે. જ્યારે કલિયુગમાં ભગવાનના પવિત્ર નામનો જપ કરીને તેમની પૂજા થઈ શકે છે."|Vanisource:681021 - Dictation CC - Seattle|681021 - ચૈ.. શ્રુતલેખન - સિયેટલ}}

Latest revision as of 13:25, 2 May 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કલિ-સંતરણ ઉપનિષદમાં પણ તે કહેવામાં આવ્યું છે કે એક માત્ર આ ૧૬ શબ્દો જ આ કલિયુગમાં તમામ બદ્ધ જીવોને માયાની પકડમાંથી મુકત કરી શકે છે. અને ત્યાં તે પણ ટિપ્પણી કરવામાં આવી છે કે આ યુગમાં મુક્તિ મેળવવાની વધુ સારી બીજી કોઈ રીત નથી. તે બધા વેદોનું સંસ્કરણ છે. એ જ રીતે મધ્વાચાર્યે મુંડક ઉપનિષદમાં તેમના ભાષ્યમાં કહ્યું છે કે દ્વાપર-યુગમાં ભગવાન વિષ્ણુની પંચરાત્ર પદ્ધતિથી પૂજા કરી શકાય છે. જ્યારે કલિયુગમાં ભગવાનના પવિત્ર નામનો જપ કરીને તેમની પૂજા થઈ શકે છે."
681021 - ચૈ.ચ. શ્રુતલેખન - સિયેટલ