GU/681021e ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"નમહ, ન, અ, મ, અ, હ, શબ્દનો અર્થ નીચે પ્રમાણે સમજાવી શકાય છે: ન, મતલબ મિથ્યા અહંકાર અને મહનો અર્થ થાય છે જે રદ કરે છે. તેનો અર્થ એ છે કે મંત્રના અભ્યાસ દ્વારા કોઈ વ્યક્તિ તેના મિથ્યા અહંકારથી દિવ્ય રીતે પરે જવા માટે સક્ષમ બને છે. મિથ્યા અહંકારનો અર્થ છે કે પોતાને આ શરીર તરીકે સ્વીકારવું અને આ શરીર સાથેના સંબંધમાં ભૌતિક જગતને ખૂબ જ મહત્વપૂર્ણ તરીકે સ્વીકારવું. આ મિથ્યા અભિમાન છે. મંત્રના જપની પૂર્ણતા દ્વારા વ્યક્તિ ભૌતિક જગત સાથેની ખોટી ઓળખ વિના દિવ્ય મંચ પર આવી શકે છે."
681021 - ચૈ.ચ. શ્રુતિલેખન - સિયેટલ