GU/681105 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભગવાનનો ટચસ્ટોનથી બનેલો છે, પરંતુ. ઘરો છે ... જેમકે આપણને આ દુનિયામાં અહીંનો અનુભવ મળ્યો છે કે ઘરો ઇંટોથી બનેલા છે, ત્યાં, ક્ષણિક વિશ્વમાં, ઘરો આ ચિન્તામણિ પથ્થર, ટચસ્ટોનથી બનેલા છે. ચિન્તામણિ-પ્રકાર-સદ્મસું કલ્પ-વ્રીક્ષ

(બસ.૫.૨૯). ત્યાં પણ વૃક્ષો છે, પરંતુ તે વૃક્ષો આ વૃક્ષ જેવા નથી. વૃક્ષો કલ્પ-વૈષ્‍ક છે. એહી તમે એક વસ્તુ લઇ શકો ચો...એક રીતનું ફળ એક વ્રીક્ષ થી,પેડ ત્યાં ,ત્યાં ના વ્રીક્ષ થી જે માંગો એ મળે ,કારણ કે એ વ્રીક્ષ આધ્યાત્મિક છે. તે દ્રવ્ય અને ભાવના વચ્ચેનો તફાવત છે. "

681105 - ભાષણ બસ.૫.૨૯ - લોસ એંજલિસ