GU/681113 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681113LE-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"હરિ હરિ બિફલે જનમા ગૌનાઈનો : "મારા પ્રિય પ્રભુ, મેં મારા જીવનને નકામી રીતે બગાડ્યું છે." બિફાલનો અર્થ નકામું છે, અને જનમામનો અર્થ જન્મ છે, અને ગોઈનુનો અર્થ "હું પસાર થઈ ગયો છું." તે એક સામાન્ય માણસનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે, કેમ કે આપણામાંના દરેક આપણું જીવન ખાલી બગાડે છે. તેઓ જાણતા નથી કે તેઓ તેમનું જીવન બગાડે છે. તેઓ વિચારી રહ્યા છે કે "મને ખૂબ સરસ એપાર્ટમેન્ટ, ખૂબ સરસ કાર, ખૂબ સરસ પત્ની, ખૂબ સરસ આવક, ખૂબ સરસ સામાજિક સ્થિતિ મળી છે." બહુ બધી વસ્તુ. આ ભૌતિક આકર્ષણ છે. "|Vanisource:681113 - Lecture - Los Angeles|681113 - ભાષણ - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/681110 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681110|GU/681113b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681113b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681113LE-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"હરિ હરિ બિફલે જનમ ગ્વાઈનુ: "મારા પ્રિય પ્રભુ, મેં મારા જીવનને નકામી રીતે બગાડ્યું છે." બિફલેનો મતલબ છે વ્યર્થ રીતે, અને જનમનો અર્થ જન્મ છે, અને ગ્વાઈનુનો અર્થ "મેં પસાર કર્યો છે." તેઓ એક સામાન્ય માણસનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, કારણકે આપણામાંના દરેક આપણું જીવન ફક્ત બગાડી રહ્યા છીએ. તેઓ જાણતા નથી કે તેઓ તેમનું જીવન બગાડી રહ્યા છે. તેઓ વિચારી રહ્યા છે કે "મારી પાસે ખૂબ સરસ એપાર્ટમેન્ટ, ખૂબ સરસ ગાડી, ખૂબ સરસ પત્ની, ખૂબ સરસ આવક, ખૂબ સરસ સામાજિક પદ છે." બહુ બધી વસ્તુ. આ ભૌતિક આકર્ષણો છે."|Vanisource:681113 - Lecture - Los Angeles|681113 - ભાષણ - લોસ એંજલિસ}}

Latest revision as of 15:14, 3 May 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"હરિ હરિ બિફલે જનમ ગ્વાઈનુ: "મારા પ્રિય પ્રભુ, મેં મારા જીવનને નકામી રીતે બગાડ્યું છે." બિફલેનો મતલબ છે વ્યર્થ રીતે, અને જનમનો અર્થ જન્મ છે, અને ગ્વાઈનુનો અર્થ "મેં પસાર કર્યો છે." તેઓ એક સામાન્ય માણસનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, કારણકે આપણામાંના દરેક આપણું જીવન ફક્ત બગાડી રહ્યા છીએ. તેઓ જાણતા નથી કે તેઓ તેમનું જીવન બગાડી રહ્યા છે. તેઓ વિચારી રહ્યા છે કે "મારી પાસે ખૂબ સરસ એપાર્ટમેન્ટ, ખૂબ સરસ ગાડી, ખૂબ સરસ પત્ની, ખૂબ સરસ આવક, ખૂબ સરસ સામાજિક પદ છે." બહુ બધી વસ્તુ. આ ભૌતિક આકર્ષણો છે."
681113 - ભાષણ - લોસ એંજલિસ