GU/681113 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 15:14, 3 May 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"હરિ હરિ બિફલે જનમ ગ્વાઈનુ: "મારા પ્રિય પ્રભુ, મેં મારા જીવનને નકામી રીતે બગાડ્યું છે." બિફલેનો મતલબ છે વ્યર્થ રીતે, અને જનમનો અર્થ જન્મ છે, અને ગ્વાઈનુનો અર્થ "મેં પસાર કર્યો છે." તેઓ એક સામાન્ય માણસનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, કારણકે આપણામાંના દરેક આપણું જીવન ફક્ત બગાડી રહ્યા છીએ. તેઓ જાણતા નથી કે તેઓ તેમનું જીવન બગાડી રહ્યા છે. તેઓ વિચારી રહ્યા છે કે "મારી પાસે ખૂબ સરસ એપાર્ટમેન્ટ, ખૂબ સરસ ગાડી, ખૂબ સરસ પત્ની, ખૂબ સરસ આવક, ખૂબ સરસ સામાજિક પદ છે." બહુ બધી વસ્તુ. આ ભૌતિક આકર્ષણો છે."
681113 - ભાષણ - લોસ એંજલિસ