GU/681113b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681113LE-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|" ગ્રહ-ક્ષેત્ર-સુતા .સુતા એટલે બાળકો. જ્યારે તમે એપાર્ટમેન્ટ  મેળવશો, જ્યારે તમે પત્ની મેળવશો, જ્યારે તમે મેળવશો ..., તો પછીની માંગ બાળકો છે, સુતા. કારણ કે બાળકો વિના ઘરનું જીવન સુખદ નથી .પુત્ર-હિનામ ગ્રહંમ સુનયમ (ચાણક્ય પંડિત).વિનાનું રણ જેવું છે.ઘરનું જીવન એ બાળકો મતલબ સંબંધી કે સમાજ. બાળકો ઘરનાં જીવનનું આકર્ષણ છે. તેથી ગ્રહ-ક્ષેત્ર-સુતા-અપિતા  સુતપ્તા-વિટૈહઃ: અને આ બધી પરાકાષ્ઠા પૈસા પર જળવાઈ રહે છે. તેથી પૈસા જરૂરી છે,વિટૈહઃ પરંતુ. આ રીતે, વ્યક્તિ આ ભૌતિક વિશ્વમાં ફસાઇ જાય છે. જનસ્ય મોહો 'યમ. આને ભ્રાંતિ કહે છે." |Vanisource:681113 - Lecture - Los Angeles|681113 - ભાષણ - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/681113 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681113|GU/681114 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681114}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681113LE-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"ગૃહ-ક્ષેત્ર-સુત. સુત એટલે બાળકો. જ્યારે તમે એપાર્ટમેન્ટ  મેળવશો, જ્યારે તમે પત્ની મેળવશો, જ્યારે તમે..., તો પછીની માંગ બાળકો છે, સુત. કારણકે બાળકો વિના ઘરનું જીવન સુખદ નથી. પુત્ર-હીનમ ગૃહમ શૂન્યમ (ચાણક્ય પંડિત). બાળકો વિનાનું ઘર રણ જેવું છે. બાળકો ઘરનાં જીવનનું આકર્ષણ છે. તેથી ગૃહ-ક્ષેત્ર-સુત-આપ્ત. આપ્ત મતલબ સંબંધીઓ અથવા સમાજ. સુતાપ્ત-વિત્તૈ: અને આ બધી સામગ્રીઓ ધન પર જળવાઈ રહે છે. તેથી ધન જરૂરી છે, વિત્તૈ:. આ રીતે, વ્યક્તિ આ ભૌતિક જગતમાં ફસાઇ જાય છે. જનસ્ય મોહો અયમ. આને ભ્રાંતિ અથવા મોહ કહેવાય છે."|Vanisource:681113 - Lecture - Los Angeles|681113 - ભાષણ - લોસ એંજલિસ}}

Latest revision as of 15:25, 3 May 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ગૃહ-ક્ષેત્ર-સુત. સુત એટલે બાળકો. જ્યારે તમે એપાર્ટમેન્ટ મેળવશો, જ્યારે તમે પત્ની મેળવશો, જ્યારે તમે..., તો પછીની માંગ બાળકો છે, સુત. કારણકે બાળકો વિના ઘરનું જીવન સુખદ નથી. પુત્ર-હીનમ ગૃહમ શૂન્યમ (ચાણક્ય પંડિત). બાળકો વિનાનું ઘર રણ જેવું છે. બાળકો ઘરનાં જીવનનું આકર્ષણ છે. તેથી ગૃહ-ક્ષેત્ર-સુત-આપ્ત. આપ્ત મતલબ સંબંધીઓ અથવા સમાજ. સુતાપ્ત-વિત્તૈ: અને આ બધી સામગ્રીઓ ધન પર જળવાઈ રહે છે. તેથી ધન જરૂરી છે, વિત્તૈ:. આ રીતે, વ્યક્તિ આ ભૌતિક જગતમાં ફસાઇ જાય છે. જનસ્ય મોહો અયમ. આને ભ્રાંતિ અથવા મોહ કહેવાય છે."
681113 - ભાષણ - લોસ એંજલિસ