GU/681113b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
" ગ્રહ-ક્ષેત્ર-સુતા .સુતા એટલે બાળકો. જ્યારે તમે એપાર્ટમેન્ટ મેળવશો, જ્યારે તમે પત્ની મેળવશો, જ્યારે તમે મેળવશો ..., તો પછીની માંગ બાળકો છે, સુતા. કારણ કે બાળકો વિના ઘરનું જીવન સુખદ નથી .પુત્ર-હિનામ ગ્રહંમ સુનયમ (ચાણક્ય પંડિત).વિનાનું રણ જેવું જ છે.ઘરનું જીવન એ બાળકો મતલબ સંબંધી કે સમાજ. બાળકો ઘરનાં જીવનનું આકર્ષણ છે. તેથી ગ્રહ-ક્ષેત્ર-સુતા-અપિતા સુતપ્તા-વિટૈહઃ: અને આ બધી પરાકાષ્ઠા પૈસા પર જળવાઈ રહે છે. તેથી પૈસા જરૂરી છે,વિટૈહઃ પરંતુ. આ રીતે, વ્યક્તિ આ ભૌતિક વિશ્વમાં ફસાઇ જાય છે. જનસ્ય મોહો 'યમ. આને ભ્રાંતિ કહે છે."
681113 - ભાષણ - લોસ એંજલિસ