GU/681114 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681114LE-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"તો આ આખી રચના, આપણી પાસે જે પણ ભૌતિક રચના છે, તે આ ચોવીસ અલથી બનેલી છે ... રંગોની જેમ. રંગની વિવિધતાનો અર્થ ત્રણ રંગ છે: પીળો, લાલ અને વાદળી. જે લોકો રંગ મિશ્રણમાં નિષ્ણાત છે, તેઓ આ ત્રણ રંગોને એંસી એક રંગમાં ભળી શકશે. ત્રણમાં ત્રણ બરાબર નવ; નવ માં નવ બરાબર એંસી એક. તેથી નિષ્ણાત રંગીન, તેઓ આ ત્રણ રંગો એક્યાસીમાં પ્રદર્શિત કરી શકે છે.જ રીતે, ભૌતિક પ્રકૃતિ ... અલબત્ત, આ એક, એક શક્તિછે. પરંતુ આ શક્તિની અંદર ત્રણ ગુણો છે: સત્ત્વ-ગુઆ, રજો-ગુઆ, તમો-ગુઆ. આ ત્રણ ગુણોની ક્રિયાપ્રતિક્રિયા દ્વારા, મન, બુદ્ધિ, અહંકાર - સૂક્ષ્મ તત્વો નિર્માણ થાય છે, અને પછી સૂક્ષ્મ તત્વોમાંથી, ગ્રસર તત્વોનું નિર્માણ થાય છે. "|Vanisource:681114 - Lecture Excerpt on Twenty-four Elements - Los Angeles|ચોવીસ તત્વો પર વ્યાખ્યાન અવતરણ - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/681113b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681113b|GU/681115 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681115}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681114LE-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"તો આ આખી સૃષ્ટિ, જે પણ ભૌતિક સૃષ્ટિ છે, તે બનેલી છે આ ચોવીસ... જેમ કે રંગો. રંગની વિવિધતાનો અર્થ છે ત્રણ રંગો: પીળો, લાલ અને વાદળી. જે લોકો રંગ મિશ્રણમાં નિષ્ણાત છે, તેઓ આ ત્રણ રંગોને ભેળવીને એક્યાસી રંગ બનાવી શકે છે. ત્રણ ગુણ્યા ત્રણ નવ; નવ ગુણ્યા નવ એક્યાસી. તો રંગના નિષ્ણાત, તેઓ આ ત્રણ રંગોને એક્યાસીમાં પ્રદર્શિત કરી શકે છે. તે જ રીતે, ભૌતિક પ્રકૃતિ... અલબત્ત, આ એક, એક શક્તિ છે. પરંતુ આ શક્તિની અંદર ત્રણ ગુણો છે: સત્ત્વ-ગુણ, રજો-ગુણ, તમો-ગુણ. આ ત્રણ ગુણોની પારસ્પરિક ક્રિયા દ્વારા, મન, બુદ્ધિ, અહંકાર - સૂક્ષ્મ તત્વોનું નિર્માણ થાય છે, અને પછી સૂક્ષ્મ તત્વોમાંથી, સ્થૂળ તત્વોનું નિર્માણ થાય છે."|Vanisource:681114 - Lecture Excerpt on Twenty-four Elements - Los Angeles|ચોવીસ તત્વો પર વ્યાખ્યાન અવતરણ - લોસ એંજલિસ}}

Latest revision as of 12:50, 5 May 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આ આખી સૃષ્ટિ, જે પણ ભૌતિક સૃષ્ટિ છે, તે બનેલી છે આ ચોવીસ... જેમ કે રંગો. રંગની વિવિધતાનો અર્થ છે ત્રણ રંગો: પીળો, લાલ અને વાદળી. જે લોકો રંગ મિશ્રણમાં નિષ્ણાત છે, તેઓ આ ત્રણ રંગોને ભેળવીને એક્યાસી રંગ બનાવી શકે છે. ત્રણ ગુણ્યા ત્રણ નવ; નવ ગુણ્યા નવ એક્યાસી. તો રંગના નિષ્ણાત, તેઓ આ ત્રણ રંગોને એક્યાસીમાં પ્રદર્શિત કરી શકે છે. તે જ રીતે, ભૌતિક પ્રકૃતિ... અલબત્ત, આ એક, એક શક્તિ છે. પરંતુ આ શક્તિની અંદર ત્રણ ગુણો છે: સત્ત્વ-ગુણ, રજો-ગુણ, તમો-ગુણ. આ ત્રણ ગુણોની પારસ્પરિક ક્રિયા દ્વારા, મન, બુદ્ધિ, અહંકાર - સૂક્ષ્મ તત્વોનું નિર્માણ થાય છે, અને પછી સૂક્ષ્મ તત્વોમાંથી, સ્થૂળ તત્વોનું નિર્માણ થાય છે."
ચોવીસ તત્વો પર વ્યાખ્યાન અવતરણ - લોસ એંજલિસ