GU/681118b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681118LE-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"તેથી દરેક માનવ સમાજમાં આવી તપાસ હોય છે અને કેટલાક જવાબો પણ હોય છે. તેથી આ જ્ઞાન, કે ચેતન અથવા ભગવાન ચેતના કેળવવું જરૂરી છે. જો આપણે આ પૂછપરછો ન લઈએ, ખાલી જો આપણે પોતાને પ્રાણીની પ્રાપ્તિમાં જોડીએ ... કારણ કે આ ભૌતિક શરીર પ્રાણીનું શરીર છે, પરંતુ ચેતન વિકસિત છે. પ્રાણી શરીરમાં અથવા પ્રાણીઓના શરીર કરતા નીચલા ભાગમાં, જેમ કે વૃક્ષો અને છોડ, તે પણ જીવંત અસ્તિત્વ છે - ચેતનાનો વિકાસ થતો નથી. જો તમે કોઈ વૃક્ષ કાપી નાખો, કારણ કે ચેતન વિકસિત નથી, તો તે વિરોધ કરતું નથી. પરંતુ તે પીડા અનુભવે છે. "|Vanisource:681118 - Lecture Festival Sri Sri Sad-govamy-astaka - Los Angeles|વ્યાખ્યાન મહોત્સવ શ્રી શ્રી સદ-ગોવામી-અસ્તાક - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/681118 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681118|GU/681123 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681123}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681118LE-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"તો દરેક માનવ સમાજમાં આવી જિજ્ઞાસા હોય છે અને કેટલાક જવાબો પણ હોય છે. તો આ જ્ઞાન, કે કૃષ્ણ ભાવનામૃત અથવા ભગવદ્ ભાવનામૃત કેળવવું જરૂરી છે. જો આપણે આ જિજ્ઞાસાઓ નહીં કરીએ, જો આપણે પોતાને માત્ર પ્રાણી વૃત્તિમાં જ જોડીશું... કારણ કે આ ભૌતિક શરીર પ્રાણીનું શરીર છે, પરંતુ ચેતના વિકસિત છે. પ્રાણી શરીરમાં અથવા પ્રાણીઓથી નીચેના શરીરમાં - જેમ કે વૃક્ષો અને વનસ્પતિઓ, તેઓ પણ જીવ છે - ચેતના એટલી વિકસિત નથી. જો તમે કોઈ વૃક્ષ કાપી નાખો, કારણકે ચેતના વિકસિત નથી, તો તે વિરોધ કરતું નથી. પરંતુ તે પીડા અનુભવે છે."|Vanisource:681118 - Lecture Festival Sri Sri Sad-govamy-astaka - Los Angeles|વ્યાખ્યાન મહોત્સવ શ્રી શ્રી ષડ-ગોસ્વામી-અષ્ટક - લોસ એંજલિસ}}

Latest revision as of 23:30, 5 May 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો દરેક માનવ સમાજમાં આવી જિજ્ઞાસા હોય છે અને કેટલાક જવાબો પણ હોય છે. તો આ જ્ઞાન, કે કૃષ્ણ ભાવનામૃત અથવા ભગવદ્ ભાવનામૃત કેળવવું જરૂરી છે. જો આપણે આ જિજ્ઞાસાઓ નહીં કરીએ, જો આપણે પોતાને માત્ર પ્રાણી વૃત્તિમાં જ જોડીશું... કારણ કે આ ભૌતિક શરીર પ્રાણીનું શરીર છે, પરંતુ ચેતના વિકસિત છે. પ્રાણી શરીરમાં અથવા પ્રાણીઓથી નીચેના શરીરમાં - જેમ કે વૃક્ષો અને વનસ્પતિઓ, તેઓ પણ જીવ છે - ચેતના એટલી વિકસિત નથી. જો તમે કોઈ વૃક્ષ કાપી નાખો, કારણકે ચેતના વિકસિત નથી, તો તે વિરોધ કરતું નથી. પરંતુ તે પીડા અનુભવે છે."
વ્યાખ્યાન મહોત્સવ શ્રી શ્રી ષડ-ગોસ્વામી-અષ્ટક - લોસ એંજલિસ