GU/681201 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 16:55, 17 September 2020 by Vanibot (talk | contribs) (Vanibot #0019: LinkReviser - Revise links, localize and redirect them to the de facto address)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભગવદ્ ગીતા સૂચના આપે છે કે "તમે શરણાગત થાઓ." સર્વ-ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬). તો શરણાગતિ વિના, આધ્યાત્મિક પ્રગતિ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. જેમકે એક વ્યક્તિ જેણે સરકાર વિરુદ્ધ બળવો કર્યો છે - પહેલી શરત શરણાગતિ છે; અન્યથા સરકાર તરફથી દયા કરવાનો કોઈ પ્રશ્ન નથી. તેવી જ રીતે કોઈપણ વ્યક્તિ, જીવ, આપણામાંના કોઈપણ કે જેણે ભગવાનની સર્વોચ્ચતા સામે બળવો કર્યો છે, આધ્યાત્મિક જીવનની શરૂઆત શરણાગતિ છે."
વ્યાખ્યાન દીક્ષા અને દસ અપરાધ - લોસ એંજલિસ