GU/681204 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"સામાન્ય રીતે લોકો, તેઓ ઇન્દ્રિયોના સેવક હોય છે. જ્યારે લોકો, જ્યારે માણસ ઇન્દ્રિયોનો સેવક બનવાને બદલે, જ્યારે તે સંવેદનાનો સ્વામી બને છે, ત્યારે તેને સ્વામી કહેવામાં આવે છે.સ્વામી આ પહેરવેશ નથી. આ ડ્રેસ અનાવશ્યક છે, ફક્ત ... બધે ગમે ત્યાં સમજવા માટે કેટલાક સમાન પહેરવેશ હોય છે કે "તે તે છે." ખરેખર,સ્વામી એટલે ઇન્દ્રિયો ઉપર કોનો નિયંત્રણ છે. અને તે બ્રાહ્મણવાદી સંસ્કૃતિ છે. સત્ય સામ દમ ટિટિક્સ આરજવામ, જણાનામ વિજનમાં આસ્તિકયામ બ્રહ્મા-કર્મ સ્વભાવા-જામ (૧૮.૪૨).બ્રહ્મા. બ્રહ્મા એટલે બ્રહ્મા, બ્રાહ્મણવાદી સંસ્કૃતિ. સચ્ચાઈ, સ્વચ્છતા અને ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખવી, મનને નિયંત્રણમાં રાખવું, અને સરળતા અને સહિષ્ણુતા, થી ભરેલું, જીવનમાં વ્યવહારિક ઉપયોગ, ભગવાનમાં વિશ્વાસ l આ લાયકાત બ્રાહ્મણવાદી સંસ્કૃતિ છે. જ્યાં પણ આપણે આ લાયકાતોનો અભ્યાસ કરીએ ત્યાં પણ તે બ્રાહ્મણવાદી સંસ્કૃતિને જીવંત બનાવશે. "
681204 - ભાષણ - લોસ એંજલિસ