GU/681206 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681206BG-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"યોગ પ્રક્રિયા મનને સાફ કરવાની છે. યોગ ઈન્દ્રિયસૌયમાની આખી પ્રક્રિયા, ઇન્દ્રિયોને નિયંત્રણમાં અને સાફ કરવી, તે ખરેખર યોગ પ્રણાલી છે. તેથી યોગ પ્રણાલીની પૂર્ણતા - ભક્તિ-યોગ. ભક્તિ-યોગ. કારણ કે ભક્તિ-યોગ દ્વારા તમે મનને સંપૂર્ણ રીતે શુદ્ધ કરી શકો છો. યોગ પ્રણાલી, યોગ પ્રણાલીનો હેતુ મનને શુદ્ધ કરવાનો છે, અને આ ભક્તિ-યોગ પ્રક્રિયા ... જેમકે કૈતન્ય મહાપુભુ ભલામણ કરે છે,ચેતો -દર્પાના-મર્જનમ્ ([[Vanisource:CC Antya 20.12|સીસી અંત્ય ૨૦.૧૨]]).આ ભક્તિ-યોગ પ્રક્રિયાનો પ્રથમ ફાયદો, હરે કૃષ્ણનું જાપ કરવાથી મન શુદ્ધ થાય છે. " |Vanisource:681206 - Lecture BG 02.26 - Los Angeles|681206 - ભાષણ બિગ ૦૨.૨૬ - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/681204 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681204|GU/681206b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681206b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681206BG-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"યોગ પ્રક્રિયા છે મનને શુદ્ધ કરવું. યોગ ઈન્દ્રિય-સંયમની આખી પ્રક્રિયા, ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખવી અને શુદ્ધ કરવી, તે વાસ્તવમાં યોગ પ્રણાલી છે. તો યોગ પ્રણાલીની સિદ્ધિ - ભક્તિ-યોગ છે. ભક્તિ-યોગ. કારણકે ભક્તિ-યોગના અભ્યાસ દ્વારા તમે મનને પૂર્ણ રીતે શુદ્ધ કરી શકો છો. યોગ પ્રણાલી, યોગ પ્રણાલીનો હેતુ મનને શુદ્ધ કરવાનો છે, અને આ ભક્તિ-યોગ પ્રક્રિયા... જેમ ચૈતન્ય મહાપુભુ ભલામણ કરે છે, ચેતો-દર્પણ-માર્જનમ ([[Vanisource:CC Antya 20.12|ચૈ.ચ. અંત્ય ૨૦.૧૨]]). આ ભક્તિ-યોગ પ્રક્રિયા, હરે કૃષ્ણ જપ, નો પ્રથમ ફાયદો, છે કે મન શુદ્ધ થાય છે." |Vanisource:681206 - Lecture BG 02.26 - Los Angeles|681206 - ભાષણ ભ.ગી. ૦૨.૨૬ - લોસ એંજલિસ}}

Latest revision as of 05:26, 6 May 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"યોગ પ્રક્રિયા છે મનને શુદ્ધ કરવું. યોગ ઈન્દ્રિય-સંયમની આખી પ્રક્રિયા, ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખવી અને શુદ્ધ કરવી, તે વાસ્તવમાં યોગ પ્રણાલી છે. તો યોગ પ્રણાલીની સિદ્ધિ - ભક્તિ-યોગ છે. ભક્તિ-યોગ. કારણકે ભક્તિ-યોગના અભ્યાસ દ્વારા તમે મનને પૂર્ણ રીતે શુદ્ધ કરી શકો છો. યોગ પ્રણાલી, યોગ પ્રણાલીનો હેતુ મનને શુદ્ધ કરવાનો છે, અને આ ભક્તિ-યોગ પ્રક્રિયા... જેમ ચૈતન્ય મહાપુભુ ભલામણ કરે છે, ચેતો-દર્પણ-માર્જનમ (ચૈ.ચ. અંત્ય ૨૦.૧૨). આ ભક્તિ-યોગ પ્રક્રિયા, હરે કૃષ્ણ જપ, નો પ્રથમ ફાયદો, છે કે મન શુદ્ધ થાય છે."
681206 - ભાષણ ભ.ગી. ૦૨.૨૬ - લોસ એંજલિસ