GU/681223d ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
“ આ કૃષ્ણ ભાવનમ્રિત અભિયાન જીવનની એક મહાન કલા છે, એકદમ સહેલી અને ઉન્નત. આ કૃષ્ણ ભાવનમ્રિત અભિયાન તમને તમે માગો તે બધું જ કોઈપણ જાતના કૃત્રિમ પ્રયત્નો વિના આપે છે. તે અનુભવાતિત બહુરંગી અને અનુભવાતીત આનંદથી ભરેલ છે. અમે આ કૃષ્ણ ચેતનાની પ્રવ્રતીઓને ગાઈને, નચીને, ખાઈને અને અધિકૃત પરંપરા મારફત મળેલ તત્વજ્ઞાન મારફત અમલમાં મૂકીએ છીએ તેથી તે આપણને જે માગીએ તે બધું જ આપણી કુદરતી વ્રતિ બદલ્યા વિના આપે છે. આવી ચેતના તમારામાં પણ છે પરંતુ તે હજુ શુધ્ધ નથી, તો તમારે હવે શું કરવાનું છે કે બધી અશુધ્ધિઓ દૂર કરી શુધ્ધ કરવાની છે, કૃષ્ણ ચેતના ભવ્યાતિભવ્ય પવિત્ર ભગવાનના નામનું ઉચ્ચારણ: હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે /હરે રામ હરે રામ, રામ રામ હરે હરે આનંદપૂર્વક કરીને કરવાની છે.”
ઇસ્કોન લંડનના સભ્યોને પ્રવચન રેકોર્ડ - લોસ એંજલિસ