GU/681228c ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 07:11, 16 May 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભગવાન ચૈતન્ય મહાપુભુએ તેમના શિષ્યોને કૃષ્ણ ભાવનામૃતના વિજ્ઞાન પર પુસ્તકો લખવાની સૂચના આપી, જે કાર્ય તેમના અનુયાયીઓએ આજ સુધી ચાલુ રાખ્યું છે. ભગવાન ચૈતન્ય દ્વારા શીખવવામાં આવેલા તત્વજ્ઞાન પરનું વિસ્તરણ અને પ્રદર્શન વાસ્તવમાં વિશ્વમાં કોઈપણ ધાર્મિક સંસ્કૃતિના ગુરુ શિષ્ય પરંપરાની અતૂટ પ્રણાલીને લીધે, સૌથી પ્રચંડ, વિશાળ અને સુસંગત છે. જોકે ભગવાન ચૈતન્ય, તેમની યુવાનીમાં, પોતે એક વિદ્વાન તરીકે વ્યાપકપણે પ્રખ્યાત થયા, તેમણે આપણા માટે ફક્ત આઠ શ્લોકો છોડ્યા છે, જેને શિક્ષાષ્ટક કહેવામાં આવે છે."
શ્રી શ્રી શિક્ષાષ્ટકના તાત્પર્ય અવતરણ પર ભાષણ - લોસ એંજલિસ