GU/681228d ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 09:54, 16 May 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"વ્યકિત મનની વિનમ્ર સ્થિતિમાં, પોતાને રસ્તા પરના ઘાસ કરતા પણ તુચ્છ ગણીને અને એક વૃક્ષ કરતા પણ વધુ સહનશીલ થઈને, બધા જ મિથ્યા અભિમાનથી રહિત થઈને અને બીજાને સંપૂર્ણ આદર આપીને ભગવાનના પવિત્ર નામનો જપ કરી શકે છે. મનની આવી સ્થિતિમાં વ્યકિત સતત ભગવાનના પવિત્ર નામનો જપ કરી શકે છે."
શ્રી શ્રી શિક્ષાષ્ટકમના તાત્પર્ય અવતરણ પર ભાષણ - લોસ એંજલિસ