GU/681229 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ગૌરાંગ બોલઇતે હાબે પુલક-શરીર આ કીર્તનની આ એકદમ પુર્ણતા છે કે જેવુ આપણે કીર્તન કરીએ કે ગૌરાંગનું નામ લઈએ, જેણે સંકીર્તન આંદોલનની પહેલ કદમ કરી હતી ત્યારે શરીરમાં ધ્રુજારો આવી જતો. તેથી માત્ર તેની નકલ ન કરવી. પરંતુ નરોત્તમદાસ ઠાકુર ભલામણ કરે છે કે આપણી પાસે તકરૂપી ક્ષણ આવે કે તેવુ જ આપણે ભગવાન ગૌરવના નામનું કીર્તન/રટણ કરીએ, શરિરમાં એક ધ્રુજારી આવી જશે અને આ ધ્રુજારી પછી હારી હારી બોલતા બહાવરા નૈન ..........હરે કૃષ્ણ હરે કૃષ્ણ રટણ કરતાં કરતાં આંખોમાં આંસુ આવી જશે."
ગૌરંગા બોલીટે હાબેને પ્રવચનોનો હેતુ- લોસ એંજલિસ