GU/690101 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/681230e વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681230e|GU/690102 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690102}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690101BG-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"આ આખું ભૌતિક વાતાવરણ પ્રકૃતિના ત્રણ ગુણોથી પ્રભાવિત છે. તો વ્યક્તિએ આ ભૌતિક પ્રકૃતિના નિયમોથી ઉપર ઉઠવું પડે. જેમ કે વ્યક્તિએ એક પ્રથમ વર્ગના કેદી ના બનવું જોઈએ. એક જેલમાં, જો એક વ્યક્તિ ત્રીજા-વર્ગનો કેદી હોય અને એક વ્યક્તિ પ્રથમ-વર્ગનો કેદી છે, ત્રીજા-વર્ગના કેદીએ એવી ઈચ્છા ના રાખવી જોઈએ કે 'ચાલ હું જેલમાં રહુ અને પ્રથમ-વર્ગનો કેદી બનું'. તે સારું નથી. વ્યક્તિએ જેલની દીવાલોથી પરે જવું જોઈએ, અથવા જેલની બહાર નીકળવું જોઈએ. તે તેનું લક્ષ્ય છે."|Vanisource:690101 - Lecture BG 03.31-43 - Los Angeles|690101 - ભાષણ - ભ.ગી. ૩.૩૧-૪૩ - લોસ એંજલિસ}}

Latest revision as of 06:16, 9 January 2021

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આ આખું ભૌતિક વાતાવરણ પ્રકૃતિના ત્રણ ગુણોથી પ્રભાવિત છે. તો વ્યક્તિએ આ ભૌતિક પ્રકૃતિના નિયમોથી ઉપર ઉઠવું પડે. જેમ કે વ્યક્તિએ એક પ્રથમ વર્ગના કેદી ના બનવું જોઈએ. એક જેલમાં, જો એક વ્યક્તિ ત્રીજા-વર્ગનો કેદી હોય અને એક વ્યક્તિ પ્રથમ-વર્ગનો કેદી છે, ત્રીજા-વર્ગના કેદીએ એવી ઈચ્છા ના રાખવી જોઈએ કે 'ચાલ હું જેલમાં રહુ અને પ્રથમ-વર્ગનો કેદી બનું'. તે સારું નથી. વ્યક્તિએ જેલની દીવાલોથી પરે જવું જોઈએ, અથવા જેલની બહાર નીકળવું જોઈએ. તે તેનું લક્ષ્ય છે."
690101 - ભાષણ - ભ.ગી. ૩.૩૧-૪૩ - લોસ એંજલિસ