GU/690106 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જ્યારે પણ અને જ્યાં પણ ધાર્મિક વ્યવહારમાં ઘટાડો જોવા મળે છે ... "તે ધર્મની પ્રેક્ટિસ શું છે? જ્યારે પણ ભગવાનનો પ્રેમ ઓછો થાય છે ત્યારે તે ધર્મ પ્રથા છે. આટલું જ. અને જ્યારે લોકો ભગવાનનો પ્રેમ વધારતા હોય છે, તેનો અર્થ થાય છે કે વાસ્તવિક ધર્મ. તેથી કૃષ્ણ આવે છે, અથવા કૃષ્ણ નો સેવક અથવા પ્રતિનિધિ આવે છે, વસ્તુઓ સમાયોજિત કરવા માટે. જ્યારે લોકો પરમ પુરષોતમ ભગવાનનો પ્રેમ ભૂલી જાય છે, કોઈક, કૃષ્ણ તો ભગવાન, ભગવાન પોતે અથવા તેમનો પ્રતિનિધિ વસ્તુઓને સમાયોજિત કરવા માટે આવે છે. તો આ કૃષ્ણ ભવનમ્રિત આંદોલન અવતાર છે. તેઓ ભગવાનનો પ્રેમ શીખવતા હોય છે. અમે કેટલીક ધાર્મિક વિધિની શિક્ષા નથી આપી રહ્યા છીએ કે, "તમે હિન્દુ બનશો," "તમે ખ્રિસ્તી બનશો," "તમે મુહમ્મદ બની જાઓ." અમે ખાલી શીખવીએ છીએ, "તમે ભગવાનને પ્રેમ કરવાનો પ્રયત્ન કરો."
690106 - ભાષણ ભ.ગી. ૦૪.૦૭-૧૦ - લોસ એંજલિસ