GU/690107 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 13:17, 18 July 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
ભગવદ ગીતામાં તે કહ્યું છે કે જો તમે તમારું મન નિયંત્રિત કરો છો, તો તમારું મન શ્રેષ્ઠ મિત્ર છે. પરંતુ જો તમારું મન અનિયંત્રિત છે, તો તે તમારો સૌથી મોટો દુશ્મન છે. તો આપણે મિત્ર કે દુશ્મનની શોધ કરી રહ્યા છીએ, તે બંને મારી સાથે જ બેઠા છે. જો આપણે મનની મિત્રતાનો ઉપયોગ કરી શકીએ, તો આપણે સર્વોચ્ચ સિદ્ધિના સ્તર પર ઉન્નત થઈએ છીએ. પરંતુ જો આપણે મનને દુશ્મન બનાવીશું, તો મારો નરક તરફનો માર્ગ સ્પષ્ટ છે."
690107 - ભજહુ રે મનના તાત્પર્ય પર ભાષણ - લોસ એંજલિસ