GU/690107b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690107PU-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"ગોવિંદાદાસા અહકુકુરા, તે તેના મનને પૂછે છે: 'હે મારા પ્રિય મન, તમે ફક્ત અભય-કારારાવિંદાના કમળના પગમાં જ જોડાઓ.' તે કાના કમળના પગનું નામ છે. અભય એટલે નિર્ભય. જો તમે આશ્રય લેશો તો કૃના કમળના પગ પછી તમે તરત જ નિર્ભય થઈ જાઓ, તેથી તે સલાહ આપે છે કે 'મારા પ્રિય મન, તમે ફક્ત ગોવિંદાના કમળના પગની સેવા માટે જ જોડાઓ.' ભજાહરે મન મનો-નંદ-નંદના. તે 'ગોવિંદા' નથી કહેતો. . તે કાને 'નંદ મહારાજાના પુત્ર' તરીકે સંબોધન કરે છે"|Vanisource:690107 - Lecture Purport to Bhajahu Re Mana - Los Angeles|690107 - ભાષણ ભજહુ રે માના પૂર્ત - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690107 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690107|GU/690108 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690108}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690107PU-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"ગોવિંદ દાસ ઠાકુર, તેઓ તેમના મનને કહે છે: 'હે મારા પ્રિય મન, તું પોતાને બસ અભય-ચરણારવિંદના ચરણ-કમળના સંલગ્ન કર.' તે કૃષ્ણના ચરણકમળનું નામ છે. અભય મતલબ કોઈ પણ ભય વિના. જો તમે કૃષ્ણના ચરણ કમળનો આશ્રય લેશો, તો તરત જ તમે નિર્ભય થઈ જાઓ છો. તો તેઓ સલાહ આપે છે કે 'મારા પ્રિય મન, તું ફક્ત ગોવિંદના ચરણ કમળની સેવામાં વ્યસ્ત રહે.' ભજહુ રે મન શ્રી નંદ-નંદન. તેઓ 'ગોવિંદ' નથી કહેતા. તે કૃષ્ણને 'નંદ મહારાજાના પુત્ર' તરીકે સંબોધિત કરે છે." કારણકે તે ચરણ કમળ અભય છે, પછી તમને માયાના આક્રમણનો કોઈ ભય નહીં રહે."|Vanisource:690107 - Lecture Purport to Bhajahu Re Mana - Los Angeles|690107 - ભજહુ રે મનના તાત્પર્ય પર ભાષણ - લોસ એંજલિસ}}

Latest revision as of 00:06, 17 December 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ગોવિંદ દાસ ઠાકુર, તેઓ તેમના મનને કહે છે: 'હે મારા પ્રિય મન, તું પોતાને બસ અભય-ચરણારવિંદના ચરણ-કમળના સંલગ્ન કર.' તે કૃષ્ણના ચરણકમળનું નામ છે. અભય મતલબ કોઈ પણ ભય વિના. જો તમે કૃષ્ણના ચરણ કમળનો આશ્રય લેશો, તો તરત જ તમે નિર્ભય થઈ જાઓ છો. તો તેઓ સલાહ આપે છે કે 'મારા પ્રિય મન, તું ફક્ત ગોવિંદના ચરણ કમળની સેવામાં વ્યસ્ત રહે.' ભજહુ રે મન શ્રી નંદ-નંદન. તેઓ 'ગોવિંદ' નથી કહેતા. તે કૃષ્ણને 'નંદ મહારાજાના પુત્ર' તરીકે સંબોધિત કરે છે." કારણકે તે ચરણ કમળ અભય છે, પછી તમને માયાના આક્રમણનો કોઈ ભય નહીં રહે."
690107 - ભજહુ રે મનના તાત્પર્ય પર ભાષણ - લોસ એંજલિસ