GU/690108 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690108PU-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"વંદે 'હમનો અર્થ છે કે' હું મારા આદરપૂર્વક પ્રશંસા કરું છું '. વંદે. વંદે. વંદે એટલે' મારા આદરપૂર્વક પ્રશંસા કરવી '. આહમ. અહમ એટલે' હું '. વંદે' હમ શ્રીગુરુન: બધા ગુરુઓ અથવા આધ્યાત્મિક સ્વામી. આધ્યાત્મિક ગુરુને સીધો આદર આપવાનો અર્થ છે કે અગાઉના તમામ આચાર્ય ને આદર આપવો. ગુરુનનો અર્થ બહુવચન છે. તમામ આચાર્ય. તેઓ એક બીજાથી જુદા નથી. કારણ કે તેઓ મૂળ આધ્યાત્મિક ગુરુથી શિસ્ત ઉત્તરાધિકારમાં આવી રહ્યા છે અને તેમની પાસે જુદા જુદા મત નથી, તેથી, જોકે તેઓ ઘણા છે, તેઓ એક છે. વંદે 'હમ શ્રી-ગુરુન શ્રી-યુતાઃ-પદ-કમલં.શ્રી-યુતાઃ નો અર્થ છે 'બધી ગૌરવ સાથે, બધા સમૃદ્ધિ સાથે'. પદ-કમલા: 'કમળના પગ'. શ્રેષ્ટ ને માન આપવાનું પગથી શરૂ થાય છે, અને આશીર્વાદ માથાથી શરૂ થાય છે. તે રીત છે. શિષ્ય આધ્યાત્મિક ગુરુના કમળના પગને સ્પર્શ કરીને પોતાનો આદર આપે છે, અને આધ્યાત્મિક ગુરુ શિષ્યને માથામાં સ્પર્શ કરીને આશીર્વાદ આપે છે. "|Vanisource:690108 - Bhajan and Purport to the Mangalacarana Prayers - Los Angeles|690108 - મંગલાચરણ પ્રાર્થના માટે ભજન અને હેતુ  - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690107b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690107b|GU/690108b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690108b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690108PU-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"વંદે અહમનો અર્થ છે કે' હું મારા આદરપૂર્વક પ્રણામ કરું છું'. વંદે. વંદે મતલબ આદરપૂર્વક પ્રણામ કરવા'. અહમ. અહમ મતલબ 'હું'. વંદે અહમ શ્રીગુરુન: બધા ગુરુઓ. આધ્યાત્મિક ગુરુને પ્રત્યક્ષ આદર આપવાનો અર્થ છે અગાઉના તમામ આચાર્યોને આદર આપવો. ગુરુનનો મતલબ બહુવચન થાય છે. તમામ આચાર્યો. તેઓ એક બીજાથી જુદા નથી. કારણ કે તેઓ મૂળ આધ્યાત્મિક ગુરુમાંથી ગુરુ શિષ્ય પરંપરામાં આવે છે અને તેમના મત અલગ અલગ નથી, તેથી, તેઓ ઘણા બધા હોવા છતાં, તેઓ એક છે. વંદે અહમ શ્રી-ગુરુન શ્રી-યુત-પદ-કમલમ. શ્રી-યુતનો અર્થ છે 'બધા ગૌરવ સાથે, બધા ઐશ્વર્યો સાથે'. પદ-કમલ: 'ચરણ કમળ'. શ્રેષ્ઠને આદર આપવાની શરૂઆત ચરણોથી થાય છે, અને આશીર્વાદ માથાથી શરૂ થાય છે. તે પદ્ધતિ છે. શિષ્ય આધ્યાત્મિક ગુરુના ચરણ કમળને સ્પર્શ કરીને પ્રણામ કરે છે, અને આધ્યાત્મિક ગુરુ શિષ્યના માથાને સ્પર્શ કરીને આશીર્વાદ આપે છે."|Vanisource:690108 - Bhajan and Purport to the Mangalacarana Prayers - Los Angeles|690108 - મંગલાચરણ પ્રાર્થના ભજન અને તાત્પર્ય - લોસ એંજલિસ}}

Latest revision as of 05:22, 13 January 2021

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"વંદે અહમનો અર્થ છે કે' હું મારા આદરપૂર્વક પ્રણામ કરું છું'. વંદે. વંદે મતલબ આદરપૂર્વક પ્રણામ કરવા'. અહમ. અહમ મતલબ 'હું'. વંદે અહમ શ્રીગુરુન: બધા જ ગુરુઓ. આધ્યાત્મિક ગુરુને પ્રત્યક્ષ આદર આપવાનો અર્થ છે અગાઉના તમામ આચાર્યોને આદર આપવો. ગુરુનનો મતલબ બહુવચન થાય છે. તમામ આચાર્યો. તેઓ એક બીજાથી જુદા નથી. કારણ કે તેઓ મૂળ આધ્યાત્મિક ગુરુમાંથી ગુરુ શિષ્ય પરંપરામાં આવે છે અને તેમના મત અલગ અલગ નથી, તેથી, તેઓ ઘણા બધા હોવા છતાં, તેઓ એક છે. વંદે અહમ શ્રી-ગુરુન શ્રી-યુત-પદ-કમલમ. શ્રી-યુતનો અર્થ છે 'બધા ગૌરવ સાથે, બધા ઐશ્વર્યો સાથે'. પદ-કમલ: 'ચરણ કમળ'. શ્રેષ્ઠને આદર આપવાની શરૂઆત ચરણોથી થાય છે, અને આશીર્વાદ માથાથી શરૂ થાય છે. તે પદ્ધતિ છે. શિષ્ય આધ્યાત્મિક ગુરુના ચરણ કમળને સ્પર્શ કરીને પ્રણામ કરે છે, અને આધ્યાત્મિક ગુરુ શિષ્યના માથાને સ્પર્શ કરીને આશીર્વાદ આપે છે."
690108 - મંગલાચરણ પ્રાર્થના ભજન અને તાત્પર્ય - લોસ એંજલિસ