GU/690108b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો ભાગવત કહે છે કે ક્યાં તો તમે અમર્યાદિત ઇચ્છા કરતા વ્યક્તિ છો અથવા તમે બધી ઇચ્છાઓથી મુક્ત થઈ ગયા છો, અથવા તમે આ ભૌતિક બદ્ધ જીવનમાંથી મુક્તિની ઇચ્છા કરી રહ્યા છો, તમે કૃપા કરીને કૃષ્ણ ભાવનાભાવિત બનવાનો પ્રયત્ન કરો. તમારી ઈચ્છાઓ, તમારી જે કઈ પણ ઈચ્છાઓ હશે, તે પૂર્ણ થશે. તે પૂર્ણ થશે. તો આનો સંદર્ભ આપવામાં આવ્યો છે. અકામ: સર્વ-કામો વા. તો તમારી જે કઈ પણ ઈચ્છાઓ હોય, જો તમે કૃષ્ણ ભાવનાભાવિત બનો, તો તમારી તે ઇચ્છા પૂર્ણ થશે." |
690108 - ભાષણ ભ.ગી ૦૪.૧૧-૧૮ - લોસ એંજલિસ |